Home /News /tech /Amazon App Quiz 2 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 5,000 રૂપિયા, જાણો કઈ રીતે
Amazon App Quiz 2 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 5,000 રૂપિયા, જાણો કઈ રીતે
Amazon App ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 2 May, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 5,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 2 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 2 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝની મે એડિશનમાં આજે તમે 5 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 5,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 5,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1: Who among these Indian badminton players recently reached the Men’s Singles Final of the Swiss Open? જવાબ: HS Prannoy
પ્રશ્ન 2: Which famous actor known for playing an iconic role from DC Comics, features in the Marvel movie ‘Thor: Love and Thunder’? જવાબ: Christian Bale
પ્રશ્ન 3: Russia recently revealed that it used a ______ missile in Ukraine called Kinzhal. Fill in the blanks જવાબ: Hypersonic
પ્રશ્ન 4: The flag of which country can be seen in this visual? જવાબ: Tunisia
પ્રશ્ન 5: Which of these was the first book to be published featuring this iconic character in the central role? જવાબ: Tintin in the Land of the Soviets
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર