Home /News /tech /Amazon App Quiz 19 May, 2022: એમેઝોન આપી રહ્યું છે 10,000 રૂપિયા જીતવાનો મોકો! જાણો પ્રોસેસ

Amazon App Quiz 19 May, 2022: એમેઝોન આપી રહ્યું છે 10,000 રૂપિયા જીતવાનો મોકો! જાણો પ્રોસેસ

જો તમે પણ નાનું રોકાણ કરીને તગડી કમાણી કરવા માગો છો તો આ બિઝનેસ કરવા જેવો છે.

Amazon Daily Quiz 19 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 10,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 19 May, 2022: આજની એટલે કે 19મેની એમેઝોન ક્વિઝ લાઇવ થઈ ગઈ છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 10 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 20 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 10,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 10,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: Realme Narzo 50 5G લૉન્ચ, મિડ-રેન્જ સ્માર્ટફોનમાં મળશે 48 મેગાપિક્સલ કેમેરા અને 33W ડાર્ટ ચાર્જિંગ

Quizમાં આ રીતે ભાગ લો
- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Maruti Alto અને Swiftને બદલે લોકો ખરીદી રહ્યા છે આ સસ્તી કાર! 34 kmની આપે છે માઇલેજ

પ્રશ્ન 1: Which Padma Shri awardee is fondly known as ‘Kabir of Kannada’?
જવાબ: Ibrahim Sutar

પ્રશ્ન 2: M. Jagadesh Kumar, former VC of JNU, has been appointed as the chairperson of which of these bodies?
જવાબ: UGC

પ્રશ્ન 3: As per reports, which of these became the first-ever country to allow drone flights in civilian airspace?
જવાબ: Israel

પ્રશ્ન 4: This monument was commissioned by which ruler?
જવાબ: Muhammad Ali Pasha

પ્રશ્ન 5: In a recent movie, he played the father of which of these tennis players?
જવાબ: Venus Williams
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news

विज्ञापन