Home /News /tech /Amazon App Quiz 18 May, 2022: પાંચ સવાલોના જવાબ આપો અને જીતો 5,000 રૂપિયા એમેઝોન પે બેલેન્સ

Amazon App Quiz 18 May, 2022: પાંચ સવાલોના જવાબ આપો અને જીતો 5,000 રૂપિયા એમેઝોન પે બેલેન્સ

Amazon Daily Quiz 18 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 5,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 18 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 5,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 18 May, 2022: આજની એટલે કે 18મેની એમેઝોન ક્વિઝ લાઇવ થઈ ગઈ છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 5 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 19 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 5,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 5,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: 6 લાખ રૂપિયામાં મળશે 31Km સુધીની માઇલેજ! સ્પેસમાં પણ જોરદાર છે આ સસ્તી CNG સેડાન કાર

પ્રશ્ન 1: Which organisation manufactures India’s home grown small aircraft Hansa-3?
જવાબ – (C) NAL

પ્રશ્ન 2: In February 2022, which team played their 1,000th ODI match, becoming the first team to do so?
જવાબ – (A) India

પ્રશ્ન 3: Which Indian company announced forming a JV with Foxconn to manufacture semiconductors in India?
જવાબ – (D) Vedanta

પ્રશ્ન 4: Who among these actors voiced this character in the Marvel Cinematic Universe?
જવાબ – (B) Vin Diesel

પ્રશ્ન 5: Who was the founder of this company?
જવાબ – (A) Ole Kirk Christiansen
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો