Home /News /tech /Amazon App Daily Quiz: પાંચ સરળ સવાલોના જવાબ આપીને જીતો 15,000 રૂપિયા! Amazon આપી રહ્યું છે મોકો

Amazon App Daily Quiz: પાંચ સરળ સવાલોના જવાબ આપીને જીતો 15,000 રૂપિયા! Amazon આપી રહ્યું છે મોકો

એમેઝોન (Amazon) આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.

Amazon App Quiz April 18, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.

Amazon App Quiz April 18, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 19 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: OnePlus 10R તરીકે ભારતમાં આવશે વનપ્લસ Ace, નીકળી જશે આ જરૂરી ફીચર!

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 15,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: એલન મસ્કને ‘Poison Pill’થી રોકશે ટ્વિટર, જાણો તે શું છે અને કઈ રીતે કામ કરે છે?

પ્રશ્ન 1- Who defeated Rafael Nadal in the final to win the Indian Wells Masters title in 2022?
જવાબ (B) – Taylor Fritz

પ્રશ્ન 2 – In the upcoming movie ‘Morbius’, who plays the titular character of Dr Michael Morbius?
જવાબ (A) – Jared Leto

પ્રશ્ન 3 – In the last year, people of which country comprised the largest chunk of foreign nationals who got the skilled worker visa in UK?
જવાબ (B) – India

પ્રશ્ન 4 – This famous museum is located in which European country?
જવાબ (A) – France

પ્રશ્ન 5 – This preparation of rice was created in which country?
જવાબ (A) – Italy
First published:

Tags: Amazon Quiz, Gujarati tech news, Mobile and Technology, અમેઝોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો