Home /News /tech /Amazon App Quiz 17 May, 2022: આજે ઘરે બેઠા જીતી શકો છો 25,000 રૂપિયા, એમેઝોન એપ પર છે તક

Amazon App Quiz 17 May, 2022: આજે ઘરે બેઠા જીતી શકો છો 25,000 રૂપિયા, એમેઝોન એપ પર છે તક

Amazon Daily Quiz 17 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 25,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 17 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 25,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 17 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 17 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 25 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 18 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 25,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 25,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ન કરો આ ભૂલો, ખરાબ થઈ શકે છે બેટરી

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: મોંઘા પેટ્રોલની ચિંતાને કહો અલવિદા, માત્ર 70,000 રૂપિયામાં લઈ આવો આ શાનદાર CNG MUV

પ્રશ્ન 1 – Housing finance firm HDFC is merging with which bank?
જવાબ: (B) – HDFC Bank

પ્રશ્ન 2 – How do we better know the 23rd Headquarters Special Troops of the US Army, who were recently awarded the Congressional Gold Medal?
જવાબ: (A) – Ghost Army

પ્રશ્ન 3 – IJmuiden sea lock, claimed to be the largest sea lock in the world, was inaugurated in which country?
જવાબ: (B) – Netherlands

પ્રશ્ન 4 – Eileen Gu born in California, won gold in the Big Air event of this sport at the 2022 Winter Olympics representing which country?
જવાબ: (A) – China

પ્રશ્ન 5 – Which company is the parent organization of this mobile brand?
જવાબ: (B) – BBK electronics
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology