Amazon App Daily Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 10,000 રૂપિયા! એમેઝોન એપ પર છે તક
Amazon App Daily Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 10,000 રૂપિયા! એમેઝોન એપ પર છે તક
Amazon App ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
Amazon App Quiz April 17, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.
Amazon App Quiz April 17, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 10,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 18 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 1- Which of these cricketers reached 7000 runs in Test cricket during the Test match between Pakistan and Australia at Lahore in 2022?
જવાબ (D) – Azhar Ali
પ્રશ્ન 2 – Who among these is the director of the recent movie starring Prabhas titled ‘Radhe Shyam’?
જવાબ (B) – Radha Krishna Kumar
પ્રશ્ન 3 – India recently achieved what goods export target for the first time?
જવાબ (A) – $400 billion
પ્રશ્ન 4 – What famous bridge is this?
જવાબ (B) – Sydney Harbour Bridge
પ્રશ્ન 5 – In which city of the Middle East is this ancient mosque located in?
જવાબ (D) – Jerusalem
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર