Home /News /tech /Amazon App Quiz 15 May, 2022: રવિવારે ઘરે બેઠા જીતો 30,000 રૂપિયા, એમેઝોન પર કરો આ નાનકડું કામ

Amazon App Quiz 15 May, 2022: રવિવારે ઘરે બેઠા જીતો 30,000 રૂપિયા, એમેઝોન પર કરો આ નાનકડું કામ

આ SBI Small Cap Fundનું પ્રારંભીક નામ DAIWA INDUSTRIAL LEADERS FUND હતું. શરુઆતમાં આ એક લાર્જકેપ ફંડ હતું.

Amazon Daily Quiz 15 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 30,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 15 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 15 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 30 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 16 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 30,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 30,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 સસ્તી ડીઝલ કાર, Altroz, i20 સહિત જુઓ પૂરી લિસ્ટ

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Electric Vehiclesમાં આગની ઘટનાઓ પર Heroનું નિવેદન, કહ્યું- સલામતી સૌથી મહત્વપૂર્ણ છે

પ્રશ્ન 1: Which is the first Hindi book translated into English that has been longlisted for the International Booker Prize 2022?
જવાબ: Tomb of Sand

પ્રશ્ન 2: CPEC under China’s Belt and Road Initiative links Xinjiang province with Gwadar port in which country?
જવાબ: Pakistan

પ્રશ્ન 3: The hack of which Hong-Kong based crypto-exchange has been described as the “heist of the century”?
જવાબ: Bitfinex

પ્રશ્ન 4: On what commodity was the first bitcoin transaction done?
જવાબ: Pizza

પ્રશ્ન 5: What is the actual skin colour of this animal?
જવાબ: black
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money, Earn money from home, Gujarati tech news, Mobile and Technology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો