Amazon App Daily Quiz: ઘરે બેઠાં જીતી શકો છો 25,000 રૂપિયા! એમેઝોન એપ પર છે મોટી તક
Amazon App Daily Quiz: ઘરે બેઠાં જીતી શકો છો 25,000 રૂપિયા! એમેઝોન એપ પર છે મોટી તક
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ પર 25,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon App Quiz April 15, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.
Amazon App Quiz April 15, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 25,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 16 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 1- Bangladesh recently won their first ever ODI against South Africa in South Africa. At which venue did this happen?
જવાબ (B) – Supersport Park
પ્રશ્ન 2 – In the movie ’83’, Tahir Raj Bhasin plays the role of which famous cricketer?
જવાબ (A) – Sunil Gavaskar
પ્રશ્ન 3 – The COVID-19 vaccine from Novavax Inc is manufactured and marketed in India by the Serum Institute of India under what brand name?
જવાબ (C) – Covovax
પ્રશ્ન 4 – Name this character in the Marvel Cinematic Universe
જવાબ (B) – Groot
પ્રશ્ન 5 – This animal belongs to which genus of animals?
જવાબ (A) – Cervus
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર