Home /News /tech /Amazon App Quiz 14 May, 2022: આજે એમેઝોન ક્વિઝમાં ભાગ લો અને જીતો 1,000 રૂપિયા
Amazon App Quiz 14 May, 2022: આજે એમેઝોન ક્વિઝમાં ભાગ લો અને જીતો 1,000 રૂપિયા
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ પર 1,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon Daily Quiz 14 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 1,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 14 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 14 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 1 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 15 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 1,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 1,000 Amazon Pay Balance.
- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે. - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે. - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.
પ્રશ્ન 1 – Who among these is in the top 10 of the Men’s Singles rankings in badminton? જવાબ: (D) – Lakshya Sen
પ્રશ્ન 2 – António Costa has been re-elected as the prime minister of which country in 2022? જવાબ: (C) – Portugal
પ્રશ્ન 3 – Dubbed the World’s largest igloo cafe, ‘Snowglu’ has been set up at the famous ski resort of India in which of these places? જવાબ: (B) – Gulmarg
પ્રશ્ન 4 – On May 25, 2020 who among these died due to violence from a police officer, that led to widespread protests such as this? જવાબ: (D) – George Floyd
પ્રશ્ન 5 – Which place is considered as the place of origin of this fruit? જવાબ: (D) – South East Asia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર