Home /News /tech /

Amazon App Quiz 13 May, 2022: એમેઝોન પર આજે છે 40,000 રૂપિયા જીતવાની સોનેરી તક

Amazon App Quiz 13 May, 2022: એમેઝોન પર આજે છે 40,000 રૂપિયા જીતવાની સોનેરી તક

Amazon એપના માધ્યમથી તમે પે બેલેન્સમાં 40,000 રૂપિયા જીતી શકો છો.

Amazon Daily Quiz 13 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 40,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

    Amazon Daily Quiz 13 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 13 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 40 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 14 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 40,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

    સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

    ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 40,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: Photos માં જુઓ નવી Nexon EV Max ની ખૂબસૂરતી! આકર્ષક, લક્ઝરી ફીચર્સ ધરાવે છે આ SUV

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.
    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.
    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    આ પણ વાંચો: ગૂગલે લોન્ચ કરી આકર્ષક Pixel Watch અને Pixel Buds Pro, એપલ-સેમસંગને મળી ટક્કર

    પ્રશ્ન 1 – Joshua Da Silva was the Man of the Match as West Indies recently beat which team in a Test match at Grenada?
    જવાબ: (B) – England

    પ્રશ્ન 2 – In 2022, Sergio Mattarella was re-elected as the president of which country?
    જવાબ: (B) – Italy

    પ્રશ્ન 3 – Giant Magellan Telescope is a project led by which country?
    જવાબ: (C) – USA

    પ્રશ્ન 4 – Which of these Disney movies that stars Emma Watson in the live version is associated with this flower?
    જવાબ: (D) – Beauty and the Beast

    પ્રશ્ન 5 – What is the name of the extentions of animal skull found on this animal’s head?
    જવાબ: (B) – Antlers
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon Earn Money, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર