Home /News /tech /

Amazon App Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 20,000 રૂપિયા, એમેઝોન એપ પર કરવું પડશે આ નાનકડું કામ

Amazon App Quiz: રવિવારે ઘરે બેઠાં જીતો 20,000 રૂપિયા, એમેઝોન એપ પર કરવું પડશે આ નાનકડું કામ

Amazon એપ દ્વારા તમે પે બેલેન્સમાં રૂ. 20,000 જીતી શકો છો.

Amazon App Quiz 13 March, 2022: ક્વિઝ એમઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે.

    Amazon App Quiz 13 March, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 20,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

    બહુ બધા મોટા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 14 માર્ચે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 20,000 Amazon Pay Balance.

    પ્રશ્ન 1: Which Global tech giant intends to buy Activision Blizzard, the makers of games such as Candy Crush, Call of Duty, Warcraft and Diablo?
    જવાબ 1: Microsoft

    આ પણ વાંચો: હવે સાદા ફોનથી પણ થઈ જશે UPI પેમેન્ટ, રિઝર્વ બેન્કે લોન્ચ કરી સુવિધા

    પ્રશ્ન 2: The Crimean Peninsula in the news, these days is located in which continent?
    જવાબ 2: Europe

    પ્રશ્ન 3: In January 2022, which West Indies all-rounder picked up 4 wickets in four balls in a rare feat?
    જવાબ 3: Jason Holder

    પ્રશ્ન 4: In the tomb of which pharaoh is a man depicted carrying an egg of this bird?
    જવાબ 4: Haremhab

    પ્રશ્ન 5: This lego figure depicts which character?
    જવાબ 5: Albus Dumbledore
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon india, Mobile and tech

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन