Amazon App Quiz: જોઈ લો આજની ક્વિઝના જવાબ, ઘરે બેઠાં મળી રહ્યો છે 30,000 રૂપિયા જીતવાનો મોકો
Amazon App Quiz: જોઈ લો આજની ક્વિઝના જવાબ, ઘરે બેઠાં મળી રહ્યો છે 30,000 રૂપિયા જીતવાનો મોકો
Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 30,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon App Quiz April 13, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.
Amazon App Quiz April 13, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 30,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.
બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 14 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.