Amazon App Quiz 12 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 15,000 રૂપિયા, એમેઝોન એપ પર છે તક
Amazon App Quiz 12 May, 2022: આજે ઘરે બેઠાં જીતી શકો છો 15,000 રૂપિયા, એમેઝોન એપ પર છે તક
એમેઝોન (Amazon) આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.
Amazon Daily Quiz 12 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 15,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.
Amazon Daily Quiz 12 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 12 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 15 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 13 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 15,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.
સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ
ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 15,000 Amazon Pay Balance.
પ્રશ્ન 1: Rajya Sabha MP Sambhaji Raje, belongs to the direct lineage of which Indian ruler?
જવાબ: Chhatrapati Shivaji
પ્રશ્ન 2: Approved by GSI, India’s first Geo-Park will be set up at Lamheta village in which state?
જવાબ: Madhya Pradesh
પ્રશ્ન 3: In the last year, people of which country comprised the largest chunk of foreign nationals who got the skilled worker visa in the UK?
જવાબ: India
પ્રશ્ન 4: How many seeds on an average are present on this fruit?
જવાબ: 200
પ્રશ્ન 5: Which category of edibles does this item fall in?
જવાબ: Berry
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર