Home /News /tech /Amazon App Quiz 11 May, 2022: પાંચ સવાલોના જવાબ આપીને તમે પણ જીતી શકો છો 10,000 રૂપિયા

Amazon App Quiz 11 May, 2022: પાંચ સવાલોના જવાબ આપીને તમે પણ જીતી શકો છો 10,000 રૂપિયા

જો તમે પણ નાનું રોકાણ કરીને તગડી કમાણી કરવા માગો છો તો આ બિઝનેસ કરવા જેવો છે.

Amazon Daily Quiz 11 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 10,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 11 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 11 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 10 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 12 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 10,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 10,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? Tesla સીઈઓના ટ્વીટથી ખળભળાટ

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: iPhone 12 અને iPhone 12 mini પર મળી રહી છે 24,000 સુધીની છૂટ! જાણો આ ઓફરનો ફાયદો કઈ રીતે ઉઠાવવો

પ્રશ્ન 1 – Who recently won the Best Actress Oscar for the movie ‘The Eyes of Tammy Faye’?
જવાબ: (C) – Jessica Chastain

પ્રશ્ન 2 – The aboriginal flag of which country was designed in 1971 by Harold Thomas?
જવાબ: (B) – Australia

પ્રશ્ન 3 – Which country successfully tested its Hwasong-12 missiles in 2022?
જવાબ: (C) – North Korea

પ્રશ્ન 4 – Who invented the chocolate chip flavour of this food item?
જવાબ: (B) – Ruth Wakefield

પ્રશ્ન 5 – Which country is the largest producer of this dairy product?
જવાબ: (A) – India
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money from home, Earn Money Tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો