Home /News /tech /

Amazon App પર 5 સરળ સવાલોના જવાબ આપીને જીતી શકો છો 40 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

Amazon App પર 5 સરળ સવાલોના જવાબ આપીને જીતી શકો છો 40 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

Amazon એપના માધ્યમથી તમે પે બેલેન્સમાં 40,000 રૂપિયા જીતી શકો છો.

Amazon App Quiz 11 April, 2022: ક્વીઝ એમેઝોનની મોબાઈલ એપ (Amazon App) પર અવેલેબલ છે. આ ડેઇલી ક્વીઝ (Daily Quiz Answers)માં કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજના પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે.

    Amazon App Quiz 11 April, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઈલી એપ ક્વિઝ (Daily App Quiz)નું નવું એડિશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 40,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ ક્વિઝ એમેઝોનની મોબાઈલ એપ પર અવેલેબલ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડેઇલી ક્વિઝ દરરોજ 12 AM વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. ક્વિઝમાં જનરલ નોલેજ (GK) અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે.

    બહુ બધા ઈનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા દરેક પ્રશ્નમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. આજની ક્વિઝના વિજેતાનું નામ 12 એપ્રિલે જાહેર કરવામાં આવશે. તેની પસંદગી લકી ડ્રો (lucky draw) દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: Google Maps દ્વારા સરળતાથી ચેક કરી શકો છો Trainનું Live સ્ટેટસ, જાણો કઈ રીતે?

    Quizમાં આ રીતે ભાગ લો

    - જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝ રમવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

    - ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

    - ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

    અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 40,000 Amazon Pay Balance.

    આ પણ વાંચો: બેસ્ટ ડીલ પર મળી રહ્યું છે Redmiનું 8GB RAM સાથેનું પાવરફુલ Laptop, 10 કલાક ચાલશે બેટરી

    પ્રશ્ન 1: Which geographical location in California has given its name to the latest MacOS version?
    જવાબ 1: Monterey Bay.

    પ્રશ્ન 2: Who is the only woman to take 250 wickets in ODIs?
    જવાબ 2: Jhulan Goswami.

    પ્રશ્ન 3: The efforts of Vijay Barse, who inspired the movie Jhund, rehabilitated slum dwellers using which sport?
    જવાબ 3: Football.

    પ્રશ્ન 4: In which country is this tower considered the symbol of post independence?
    જવાબ 4: Kazakhstan.

    પ્રશ્ન 5: Name this animal which is currently the largest living rodent.
    જવાબ 5: Capybara.
    Published by:Nirali Dave
    First published:

    Tags: અમેઝોન

    આગામી સમાચાર