Home /News /tech /Amazon App Quiz 10 May, 2022: આજે એમેઝોન આપી રહ્યું છે 5,000 રૂપિયા જીતવાનો મોકો, જાણો કઈ રીતે

Amazon App Quiz 10 May, 2022: આજે એમેઝોન આપી રહ્યું છે 5,000 રૂપિયા જીતવાનો મોકો, જાણો કઈ રીતે

Amazon Daily Quiz 10 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 5,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 10 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 5,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 10 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 10 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 5 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 11 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 5,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 5,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? Tesla સીઈઓના ટ્વીટથી ખળભળાટ

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Redmi, Poco, Mi ના આ સ્માર્ટફોનને જલ્દી મળી શકે છે Android 13 અપડેટ, લીક થઈ પૂરી લિસ્ટ

પ્રશ્ન – 1) Who is the host of ‘Lock Upp’ – a reality show?
જવાબ : Kangana Ranaut

પ્રશ્ન – 2) Which Indian state released a bird atlas which is dubbed as ‘Asia’s largest bird atlas’?
જવાબ : Kerala

પ્રશ્ન – 3) India defeated which country to win the bronze medal at the 2022 Women’s Hockey Asia Cup tournament?
જવાબ : China

પ્રશ્ન – 4) Which tennis player from this country recently won the Miami Open tennis tournament?
જવાબ : Carlos Alcaraz

પ્રશ્ન – 5) Which is the national flower of this country?
જવાબ : Rose
First published:

Tags: Amazon Earn Money, Earn money from home, Gujarati tech news, How to earn money, Mobile and Technology

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો