Home /News /tech /Amazon App Quiz 1 May, 2022: સન્ડેના ઘરે બેઠાં જીતી શકો છો 30,000 રૂપિયા! એમેઝોન એપ પર છે જોરદાર તક

Amazon App Quiz 1 May, 2022: સન્ડેના ઘરે બેઠાં જીતી શકો છો 30,000 રૂપિયા! એમેઝોન એપ પર છે જોરદાર તક

આ SBI Small Cap Fundનું પ્રારંભીક નામ DAIWA INDUSTRIAL LEADERS FUND હતું. શરુઆતમાં આ એક લાર્જકેપ ફંડ હતું.

Amazon Daily Quiz 1 May, 2022: આજે તમે એમઝોન ક્વિઝમાં ભાગ લઈને ઘરે બેઠાં 30,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

Amazon Daily Quiz 1 May, 2022: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) આજે એટલે કે 1 મેએ ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. એમેઝોન ક્વિઝની મે એડિશનમાં આજે તમે 30 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 30,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો 30,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: વોટ્સએપ પર આવી રહ્યું છે નવું ફીચર, યુઝર્સની ચેટિંગ વધુ સરળ અને મજેદાર બનશે

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.

- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Netflix યુઝર્સ માટે ગુડ ન્યુઝ! વધી જશે એન્ટરટેઇનમેન્ટનો ડોઝ, મળશે 50થી વધુ જબરદસ્ત ગેમ્સ

પ્રશ્ન 1: Who declared 11th May as National Technology Day?
જવાબ: Atal Bihari Vajpayee

પ્રશ્ન 2: Which world-famous film series is celebrated every year on May 4th?
જવાબ: Star Wars

પ્રશ્ન 3: When did India started celebrating May Day?
જવાબ: May 1, 1923

પ્રશ્ન 4: Which state was formed from the division of the Bombay State on 1 May 1960?
જવાબ: Maharashtra

પ્રશ્ન 5: Who is the only Indian actor on the 75th Cannes Film Festival jury which will be held in May 2022?
જવાબ: Deepika Padukone
First published:

Tags: Amazon Earn Money, Amazon Quiz, Earn money from home, Earn Money Tips, Gujarati tech news, Mobile and Technology