છોકરીને મારી રહ્યો હતો બોયફ્રેન્ડ, Alexaએ પોલીસને ફોન કરી પકડાવી દીધો

News18 Gujarati
Updated: July 13, 2019, 1:44 PM IST
છોકરીને મારી રહ્યો હતો બોયફ્રેન્ડ, Alexaએ પોલીસને ફોન કરી પકડાવી દીધો
બેરોઝ નામના છોકરો તેમની ગર્લફ્રેન્ડના મોબાઇલ પર આવેલા કોઇ અન્ય છોકરાના મેસેજ વિશે પ્રશ્નો પૂછી રહ્યો હતો.

બેરોઝ નામના છોકરો તેમની ગર્લફ્રેન્ડના મોબાઇલ પર આવેલા કોઇ અન્ય છોકરાના મેસેજ વિશે પ્રશ્નો પૂછી રહ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: એમેઝોન એલેક્સાએ એક બોયફ્રેન્ડને તેની હરકતના કારણે જેલ મોકલ્યો છે. આવું ત્યારે થયું જ્યારે 28 વર્ષીય એક મેક્સીકન છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે કોઇ ચર્ચા અંગે પીટાઇ કરી રહ્યો હતો. એડ્યુઆરડો બેરોઝ નામનો છોકરો તેની ગર્લફ્રેન્ડના મોબાઇલ પર આવેલા અન્ય છોકરાના મેસેજ વિશે સવાલ-જવાબ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન મહિલા પર દગો આપવાનો આરોપ મૂક્યો અને તેણીને મારવા લાગ્યો. આ સમય દરમિયાન છોકરીને ખૂબ જ દુઃખ થયું.

બેરોઝ બુમો પાડીને છોકરીને અપશબ્દ કહી રહ્યો હતો, સાથે જ તેને વારંવાર તેના અન્ય સાથે સંબંધ હોવાના આરોપ લગાવી રહ્યો હતો. પીડિતની ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી. આરોપીએ પીડિત છોકરીને એ વાતની ધમકી આપી હતી કે તે આ મારપીટ વિશે પોલીસને જણાવશે નહીં. તેણે છોકરીને પૂછ્યું, 'શું તેને કોઇ એક અધિકારીને બોલાવ્યો?'પોલીસે કહ્યું કે ઘર પર રાખવામાં આવેલા એલેક્સા ઉપકરણોએ તે કેસની ઓળખ કરી. ત્યારબાદ એલેક્સા વર્ચ્યુઅલ સહાયકએ 911 (પોલીસ) પર ફોન કર્યો. મેસેજ પ્રાપ્ત થયા પછી પોલીસ પીડીતાને ઘરે પહોંચી. આરોપી તે સમયે છોકરી સાથે ઘરે પર જ હતો. પોલીસે તે માણસની ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો. બાદમાં પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.ગૂગલ રેકોર્ડ કરે છે તમારી વાતો
Loading...

ગૂગલ સર્ચને પ્રોડક્ટ મેનેજર ડેવિસ મોન્સીઝએ કંપનીના બ્લૉગ પોસ્ટ દ્વારા સ્વીકાર્યું છે કે વિશ્વભરના ભાષા નિષ્ણાતો આ રેકોર્ડિંગ્સ સાંભળે છે. આ નિષ્ણાતો ભાષાઓ વિશે Google સર્ચની જાણકારી વધારવા માટે સ્પીચ ટ્કનોલોજીની મદદ કરે છે. સ્પીચ ટેકનોલોજ પર કામ કરનાર ગૂગલ આસિસ્ટન્ટ જેવા પ્રોડ્કટને બનાવવા તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

 
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...