Jio પછી Airtel એ પણ સસ્તા કર્યા પ્લાનસ, માત્ર 199 રૂ.માં 28 જીબી ડેટા

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 6, 2018, 11:58 AM IST
Jio પછી Airtel એ પણ સસ્તા કર્યા પ્લાનસ, માત્ર 199 રૂ.માં 28 જીબી ડેટા

  • Share this:
રિલાયન્સ Jio એ મહિનાની અંદર બે ધમાકા કર્યા છે. જિયોએ શુક્રવારની રાતે ઘણાં પ્લાન્સ અપડેટ કર્યા છે તો ઘણાં પ્લાન્સ પર વધારે ડેટા આપવાની જાહેરાત કરી છે. જિયો પછી એરટેલે પણ પોતાના ઘણાં પ્લાન્સમાં બદલાવ કર્યો છે.

એરટેલ હવે 199 રૂપિયામાં 28 જીબી ડેટા આપી રહ્યું છે. પહેલા આ પ્લાનમાં માત્ર એક જીબી મળતું હતું. તો આવો જાણીએ તેના બધા પ્લાન્સ.

રૂપિયા 199નો પ્લાન

એરટેલે 199 રૂપિયામાં 28 જીબી ડેટા 28 દિવસ માટે આપી મળશે. આ ઉપરાંત બધા જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ/એસટીડી કોલિંગ સાથે રોજ 100 એસએમએસ મળશે. રોમિંગમાં પણ આઉટગોઈન્ગ ફ્રી મળશે.

રૂપિયા 349નો પ્લાન
આ પ્લાનમાં હવે એક દિવસમાં 2 જીબી ડેટા મળશે. આ ઉપરાંત બધા જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ/એસટીડી કોલિંગ સાથે રોજ 100 એસએમએસ મળશે. રોમિંગમાં પણ આઉટગોઈન્ગ ફ્રી મળશે. પહેલા આ પ્લાનમાં 1 જીબી ડેટા મળતો હતો.

રૂપિયા 448નો પ્લાન
આ પ્લાનમાં હવે 82 દિવસો માટે 82 જીબી ડેટા મળશે. આ ઉપરાંત બધા જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ/એસટીડી કોલિંગ સાથે રોજ 100 એસએમએસ મળશે. રોમિંગમાં પણ આઉટગોઈન્ગ ફ્રી મળશે. પહેલા આ પ્લાનમાં પહેલા 70 જીબી ડેટા મળતો હતો.

રૂપિયા 509નો પ્લાન
આ પ્લાનમાં હવે 91 જીબી ડેટા મળશે. આ ઉપરાંત બધા જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ/એસટીડી કોલિંગ સાથે રોજ 100 એસએમએસ મળશે. રોમિંગમાં પણ આઉટગોઈન્ગ ફ્રી મળશે. પહેલા આ પ્લાનમાં 49 દિવસો માટે 98 જીબી ડેટા મળશે.

રૂપિયા 549નો પ્લાન
આ પ્લાનમાં હવે 28 દિવસો માટે 3 જીબી ડેટા મળશે. આ ઉપરાંત બધા જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ/એસટીડી કોલિંગ સાથે રોજ 100 એસએમએસ મળશે. રોમિંગમાં પણ આઉટગોઈન્ગ ફ્રી મળશે. પહેલા આ પ્લાનમાં રોજ 2.5 જીબી ડેટા મળતો હતો.
First published: January 6, 2018, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading