Home /News /tech /

આ 8 કારણ જાણીને તમે OPPO Reno 10x વગર રહી નહીં શકો

આ 8 કારણ જાણીને તમે OPPO Reno 10x વગર રહી નહીં શકો

નવો OPPO Reno 10 x હાઇબ્રિડ ઝૂમમાં આપવામાં આવેલા ટ્રીપલ કેમેરાથી તમે લાંબા અંતરથી પણ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લઈ શકશો. ચાલો જાણીએ આ ફોનમાં અન્ય પણ મનને લલચાવે તેવી વિશેષતાઓ વિશે.

નવો OPPO Reno 10 x હાઇબ્રિડ ઝૂમમાં આપવામાં આવેલા ટ્રીપલ કેમેરાથી તમે લાંબા અંતરથી પણ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લઈ શકશો. ચાલો જાણીએ આ ફોનમાં અન્ય પણ મનને લલચાવે તેવી વિશેષતાઓ વિશે.

  શું તમે હંમેશાં એક એવા સ્માર્ટફોનની શોધ કરી રહ્યાં છો જે રાત્રિના સમયમાં ડીએસએલઆર કેમેરાની જેમ શાનદાર અને સ્પષ્ટ ફોટોગ્રાફી કરી શકો. એવું છે તો તમારી રાહ ખતમ થઇ જશે. કારણ કે 28 મેના OPPO Reno 10 x ઝુમ લોન્ચ થઇ રહ્યો છે.

  નવા OPPO રેનો 10 એક્સ હાઇબ્રિડ ઝૂમમાં આપેલા ટ્રીપલ-કેમેરાથી, તમે લાંબા અંતરે ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીર લઇ શકો છો. તેમાં ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સુવિધા પણ છે જે તમને રાત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી 10x ઝૂમ ફોટા લેવાની સુવિધા આપે છે.

  મોટી સ્ક્રીનથી વધશે મનોરંજનનો આનંદ

  ઓપ્પો રેનો 10x હાઇબ્રિડ ઝૂમમાં 6 જનરેશનનો કોર્નિંગ ગોરિલા ગ્લાસથી બનેલી 6.6-ઇંચની AMOLED સ્ક્રીન છે, જે FHD + રિઝોલ્યુશનમાં ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપે છે. રેનો 10 એક્સ હાઇબ્રિડ ઝૂમમાં રિચ કલર અને સ્ક્રીન પાવર જેવી સુવિધાઓ મળે છે.  ઝડપી અને વધુ સુરક્ષિત

  OPPO Reno 10x માં હિડન ફિંગરપ્રિન્ટ અનલોક 2.0 ઓએનડી સેલ્ફ લાઇટિંગ ફિચર દ્વારા સેન્સર પણ ફિંગરપ્રિન્ટ ઇમેજ મોકલે છે. જે હાઇસ્ક્રીન ટૂ- બોડી રેશિયોના ફિંગરપ્રિન્ટને ઓળખે છે.

  સ્લીક, મજબૂત, સુંદર

  OPPO Reno 10x ના આ મોડલને એક અત્યંત આકર્ષક બોડીમાં બનાવવામાં આવ્યો છે. જેના ફ્રન્ટ અથવા રિયરમાં ઓપનિંગ આપવામાં આવી નથી. OPPO Reno 10 x ઝૂમ સ્લીક થવા સાથે સાથે આકર્ષક પણ છે.  AI સાથે શાનદાર તસવીર

  અલ્ટ્રા નાઇટ મોડ 2.0 સાથે, ઓપ્પો 10 x ઝૂમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), એચડીઆર અને હેન્ડ સ્ટેબિલાઇઝેશન માટે મલ્ટી-ફ્રેમ નૉઇઝ રિડક્શન આપે છે. જ્યારે તમે રાત્રી પોટ્રેટ લો છો, ત્યારે ફોન ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં હ્યૂમન ફેસ પર ફોકસ કરીને આકર્ષક ફોટો ખેંચે છે.

  તમારી હાઇ-ટેક મૂવીને પોતે શૂટ કરો

  OPPO Reno 10 x ઝૂમ 60 ફ્રેમ પ્રતિ સેંકન્ડ પર 4K વીડિયો શૂટિંગ સપોર્ટ કરે છે. સાથે જ તેનો ઓડિયો ફોક્સ ટેકનીક ચારેય બાજુના અવાજને રેકોર્ડ કરવા માટે ફોનમાં આપેલા મલ્ટીપલ માઇક્રેફોન્સનો ઉપયોગ કરે છે. અને સાઉન્ડ રેકોર્ડ કરવા માટે સક્ષમ બનાવતા તમને પ્રોફેશનલ મૂવી ક્વોલિટી આપે છે.  તમારી તસવીરને સૌથી અલગ બનાવો

  આમા 16 મગેપિક્સેલ એઆઇ બ્યૂટી કેમેરામાં ફ્રન્ટ-ફેસિંગ સોફ્ટ લાઇટ આપવામાં આવી છે. જે ઓછી રોશનીની સ્થિતિમાં પણ ફ્રન્ટ કેમેરા સાથે ફોટો લેવા પર તેમની સ્કિનને નેચરલ બનાવે છે. ચહેર પર બ્લેક રોશનીને યોગ્ય કરે છે. આ ઉપરાંત ચહેર પર ચમક, વધારે વ્હાઇટ બનાવવો અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે સક્ષમ છે.

  શક્તિશાળી ડિવાઇસ

  OPPO રેનો 10 X ઝૂમ સ્નેપડ્રેગન 855 ચિપસેટથી સંચાલિત છે, આમા અપગ્રેડ VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ ટેકનીક છે જે બેટરી લાઇફ અને લેટેસ્ટ પોઝીશન પ્રદાન કરે છે.

  રમતનો આનંદ માણો!

  OPPO Reno 10 x સીરીઝને ગેમિંગ શોખીને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. આમા ગેમ બૂસ્ટ 2.0ની મદદથી તમારી ગેમિંગનો અનુભવ વધારે મજેદાર રહેશે. ગેમ રમતા સમયે ફ્રીજ વોર્નિંગ કરવામાં આવે છે. ગેમ ફ્રેમ રેટ અને સ્ટેબિલીટીમાં સુધાર આવે છે. જો તમે વધારે સમયથી ગેમ રમી રહ્યાં છો તો તમારો ફોન ગરમ નહીં થાય.

  OPPO Reno 10 x ની મલ્ટી માઇક્રોફોન અવાજ ઘટાડવાની ટેકનીક એ સુનિશ્ચિત કરશે કે જ્યારે તમે વૉઇસ અથવા સ્ક્રીનને ટેપ કરો છો ત્યારે તમે આંગળીઓના અવાજને સાંભળી શકો નહીં.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Oppo, ટેક ન્યૂઝ, મોબાઇલ, સ્માર્ટફોન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन