હકીકતમાં જોઈએ તો, અમે વાત કરી રહ્યા છીએ Blaupunktના 55 ઈંચ ટીવી પર મળી રહેલી ડીલ વિશે. ફ્લિપકાર્ટ પર Blaupunkt Cybersound 55 inch UHD 4K LED Smart Android TV હાલાં ભારે ડિસ્કાઉન્ટની સાથે મળી રહ્યું છે. ટીવીમાં ડોલ્બી સાઉન્ડ અને 60Wનું દમદાર સાઉન્ડ આઉટપુટ મળે છે.
હવે દરેક ઘરમાં મોટા ટીવી હશે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે, ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી બિગ બચત ધમાલ સેલમાં સ્માર્ટ ટીવી પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. સેલ આજે રાત 12 કલાકે સમાપ્ત થઈ જશે. જો આપ પણ આપના ઘર માટે એક મોટુ સ્માર્ટ ટીવી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે, તો 55 ઈંચ ટીવી પર મળી રહેલી ધાંસૂ ડીલ આપના ઘણા બધાં રૂપિયા બચાવી શકે છે. ટીવીમાં 4k ડિસ્પ્લેની સાથે DJ જેવા દમદાર સાઉન્ડ વાળા સ્પીકર ઈનબિલ્ટ મળશે. તો આવો જાણીએ આ ડિલ વિશે વધુ વિગતો...
હકીકતમાં જોઈએ તો, અમે વાત કરી રહ્યા છીએ Blaupunktના 55 ઈંચ ટીવી પર મળી રહેલી ડીલ વિશે. ફ્લિપકાર્ટ પર Blaupunkt Cybersound 55 inch UHD 4K LED Smart Android TV હાલાં ભારે ડિસ્કાઉન્ટની સાથે મળી રહ્યું છે. ટીવીમાં ડોલ્બી સાઉન્ડ અને 60Wનું દમદાર સાઉન્ડ આઉટપુટ મળે છે.
55,999 એમઆરપીવાળા આ ટીવી ફ્લિપકાર્ટ પર સમગ્ર 27,500 રૂપિયાની છૂટની સાથે માત્ર 28,499 રૂપિયામાં મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ આ ટીવી પર પુરા 11,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. બેન્ક ઓફરનો લાભ આપીને આપ ટીવી પર 750 રૂપિયા સુધીની છુટ મેળવી શકશો. માની લો કે જો આપ બંને ઓફરનો પુરો લાભ લેવામાં સફળ થઈ જાવ છો, તો ટીવીની કિંમત ફક્ત 16,749 રૂપિયા રહી જશે. એટલે કે એમઆરપીથી પુરા 39,250 રૂપિયા સુધીમાં આ ટીવી ઘરે લઈ જઈ શકશો.
ટીવીમાં મલશે 60Wનું દમદાર સાઉન્ડ
ટીવીમાં 55 ઈંચની અલ્ટ્રા એચડી 4K એલઈડી ડિસ્પ્લે મળે છે, જે 550 નિટ્સ બ્રાઈટનેસ અને 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ટીવી એન્ડ્રોઈંડ ટીવી ઓએસ પર કામ કરે છે. તેમાં ગૂગલ આસિસ્ટેંટ અને બિલ્ટ ઈન ક્રોમકાસ્ટની સુવિધા મળે છે. સાઉન્ડની વાત કરીએ તો, ટીવીમાં ડોલ્બી MS12 ઓડિયો સિસ્ટમ છે. જે 60Wનું દમદાર સાઉન્ડ આઉટપુર આપે છે. એટલે કે, આપને અલગથી સાઉન્ડ બાર અથવા મ્યૂઝિક સિસ્ટમ ખરીદવાની જરુર નહીં પડે. ટીવીમાં ઢગલાબંધ ઓટીટી એપ્સનો સપોર્ટ મળી જશે. જેમ કે નેટફ્લિક્સ, અમેઝન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર અને યૂટ્યૂબ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર