Home /News /tech /ચીનની 52 હિટ એપ્સ અંગે ભારતની ગુપ્તચર એજન્સીએ કર્યા સાવધાન, યાદી જોઇલો તમે વાપરતા નથી ને?

ચીનની 52 હિટ એપ્સ અંગે ભારતની ગુપ્તચર એજન્સીએ કર્યા સાવધાન, યાદી જોઇલો તમે વાપરતા નથી ને?

ભારતીય ગુ્પ્ચતર એજન્સીએ ભારત સરકારને 52 મોબાઇલ એપ્સ બ્લોક કરવા અને લોકોને ન વાપરવાનું કહેવામાં આવ્યું છે.

ભારતીય ગુ્પ્ચતર એજન્સીએ ભારત સરકારને 52 મોબાઇલ એપ્સ બ્લોક કરવા અને લોકોને ન વાપરવાનું કહેવામાં આવ્યું છે.

    ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર ટેન્શનનાં કારણે ભારતીય યૂઝર્સ ચીનાં સ્માર્ટફોન અને એપ્સને બોયકોટ કરવાની વાત કરે છે. આ દરમિયાન એક રિપોર્ટથી જાણવા મળ્યું કે, ભારતીય ગુ્પ્ચતર એજન્સીએ ભારત સરકારને 52 મોબાઇલ એપ્સ બ્લોક કરવા અને લોકોને ન વાપરવાનું કહેવામાં આવ્યું છે.

    હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી ખબર પ્રમાણે, આ એપ્સ સેફ નથી. આનાથી યૂઝરનો ડેટા ભારતની બહાર સ્ટોર થઇ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, ચાઇનાના આ 52 એપ્સમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને બીગો લાઇવ, ફાઇલ શેરિંગ સર્વિસ શેરit, UC બ્રાઉઝર મોબાઇલ એપ બ્રાઉઝર, ઇ પ્લેટફોર્મ Shein, પોપ્યુલર ગેમ ક્લેશ ઓફ કિંગ્સ અને અનેક શિયોમીનાં એપ્સ છે.

    આ પણ વાંચો - Aarogya Setu App પછી સરકારે લૉન્ચ કર્યું AarogyaPath પોર્ટલ, કોરોનાકાળ આ રીતે કરશે મદદ

    એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા ગુપ્તચર એજન્સિયોની સિફારિશનું સમર્થન કરવામાં આવ્યું છે. સરકારને મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સ ભારતની સુરક્ષા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આની પર ચર્ચા ચાલુ છે.

    આ પણ જુઓ  -
    " isDesktop="true" id="991098" >

    આ છે 52 ચાઇનીઝ એપ્સ

    360 Security, APUS બ્રાઉઝર, Baidu મેપ, Baidu Translate, BeautyPlus, Bigo Live, CacheClear DU એપ્સ studio, Clash of Kings, Clean Master – Cheetah, ClubFactory, CM બ્રાઉઝર, DU Battery Saver, DU Browser, DU Cleaner, DU Privacy, DU recorder, ES File Explorer, હેલો, Kwai, LIKE, Mail Master, Mi Community, Mi સ્ટોર, Mi Video call-Xiaomi, NewsDog, Parallel Space, પરફેક્ટ Corp, ફોટો Wonder, QQ International, QQ Launcher, QQ Mail, QQ Music, QQ NewsFeed, QQ Player, QQ Security Centre, ROMWE, સેલ્ફીCity, SHAREit, SHEIN, TikTok, UC Browser, UC News, Vault-Hide, વીગો Video, Virus Cleaner (Hi Security लैब), VivaVideo- QU Video Inc, WeChat, Weibo, WeSync, Wonder કેમેરા, Xender અને YouCam Makeup.
    First published: