ઘરબેઠા 50 હજાર રૂપિયા 50,00 જીતવાની તક, Amazon Quizમાં આજે થોડો સમય હજુ બાકી

પ્રતિકાત્મક તસવીક

Amazon App Quiz June 16, 2021: અમે આજે એમેઝોન એપ ક્વીઝના સવાલો અને અને તેના જવાબો પણ આપી રહ્યા છીએ

  • Share this:
    Amazon App Quiz June 16, 2021: ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર ડેઇલી ક્વિઝ (Daily App Quiz)ની નવી એડિશન શરૂ થઈ ગઈ છે. ઑનલાઇન પ્લેટફોર્મ Amazon અપને Quiz (Amazon Pay balance) પર 50,000 રૂપિયા જીતવાની તક આપવામાં આવી રહી છે. આ ક્વિઝ મોબાઇલ એપ પર મોજૂદ છે. આ ડેઇલી ક્વિઝ છે જે સવારે 8.00 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 12.000 વાગ્યે સમાપ્ત થાય છે જેમાં કરન્ટ અફેર્સના સવાલો જવાબો પૂછવામાં આવે છે.

    તમારે આ પ્રકારના સવાલોના જવાબના આપવામાં આવે છે. જેમાં પૂછેલા તમામ જવાબ આપી દેવામાં આવી રહ્યા છે. આજના ક્વિઝના વિજેતાના નામ 17 જૂને ઘોષિત કરવામાં આવશે.

    આ લકી ડ્રોમાં જે વિદજેતા થશે તેને એમેઝોન પે બેલેન્સ પર 50,000 રૂપિયા આપવામાં આવશે. અહીંયા કેટલાક સવાલો અને તેના જવાબો આપવામા આવ્યા છે.

    સવાલ 1: In April 2021, which space agency launched the SHIELDS Mission?
    જવાબ 1: (C) NASA

    સવાલ : Which football club topped the EPL table in 2020-21 to win its fifth Premier League title?
    જવાબ : (D) Manchester City

    સવાલ : Who has recently won the Best Actor Oscar in 2021 for playing an old man with dementia?
    જવાબ : (A) Anthony Hopkins

    સવાલ : Name these nomadic people of the Sahara desert who are known for their unique tea ceremony and blue coloured veil
    જવાબ : (B) Tuaregs

    સવાલ : Which of the following was invented by Alan Shugart while working for this company?

    જવાબ : (C) Floppy Disk.
    Published by:Jay Mishra
    First published: