Home /News /tech /

જબરદસ્ત ડિસ્પ્લે ધરાવતા Oppoના આ બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો

જબરદસ્ત ડિસ્પ્લે ધરાવતા Oppoના આ બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો

આ બન્ને સ્માર્ટફોનની વિશેષતા એ છે કે તેમા ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ બન્ને સ્માર્ટફોનની વિશેષતા એ છે કે તેમા ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

    ચીનની સ્માર્ટફોન ઉત્પાદક ઓપ્પોએ તેના બે સ્માર્ટફોન ઓપ્પો એ 7 અને ઓપ્પો એ 5 ની કિંમતમાં ઘટાડો કર્યો છે. તમે ઓપ્પો એ7ના ફો જીબી રેમ વેરિએન્ટને 16,990 રૂપિયાને બદલે હવે 15,990 રૂપિયામાં ખરીદી શકો છો. 13,990 રુપિયાના ઓપ્પો એ5ને માત્ર 11,990 રુપિયામાં ખરીદી શકો છો. આ બન્ને સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તમે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે. જાણો આ બન્ને ફોનમાં શું છે ખાસ.

    Oppo A7 નું સ્પેસિફિકેશન



    ઓપ્પો એ 7 માં 6.2-ઇંચ પૂર્ણ એચડી ડિસ્પ્લે અને રિઝોલ્યુશન (720x1520) પિક્સેલ્સ છે. આ હેન્ડસેટના ટોપ કોર્નિંગ ગોરિલા ગ્લાસની કોટિંગ છે અને 2.5 ડી કવર્ડ ગ્લાસ છે. ઓપ્પો એ 7 માં વોટરડ્રોપ નોચ છે. તેમા સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 GPU છે. આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ આધારિત કલરોઝ 5.2 પર કામ કરે છે. કેમેરો વિશે વાત કરીએ તો ઓપ્પો એ 7 માં અર્પચર એફ 2.2 સાથે 13 મેગાપિક્સેલ પ્રાઇમરી અને અર્પચર એફ2.4 સાથે 2 મેગાપિક્સેલ સેકન્ડરી સેન્સર વાળો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે.

    Oppo A5 ની વિશેષતા



    આ સ્માર્ટફોનમાં 6.2-ઇંચની એચડી + ડિસ્પ્લે છે, જે 720x1520 પિક્સેલ્સ છે. આ ફોન એન્ડ્રોઇડ 8.0 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેના સિવાય તેમાં ઓક્ટા કોર કોર્યુઅલ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને 4 જીબી રેમ છે. 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે માઇક્રો એસડી કાર્ડથી 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનના કેમેરા વિશે વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ઓપો એ 5 માં, એપરર એફ / 2.2, 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર, 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને અર્પચર / 2.4 આપવામાં આવ્યો છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમરો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: 0ppo a5, Oppo a7, ટેક ન્યૂઝ, મોબાઇલ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन