Home /News /surat /સુરત : કાપોદ્રામાં જમીન મામલે મહિલાઓનું 'ધીંગાણું' છુટા હાથની મારામારીનો Live Video થયો વાયરલ

સુરત : કાપોદ્રામાં જમીન મામલે મહિલાઓનું 'ધીંગાણું' છુટા હાથની મારામારીનો Live Video થયો વાયરલ

Surat Women clash : સુરતના કાપોદ્રામાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો

Surat News : સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલાઓ બની રણચંડી (Kapodra Surat) બે જૂથ વચ્ચે ધમાચકડી બોલતા પોલીસ બોલાવવી પડી, જાણો કઈ બાબતે થયું ધીંગાણું

સુરત :  સુરતમાં (Surat) એક ઘટનામાં મહિલાઓ રણચંડી (Women Fight) બની આમને-સામને લડતી જોવા મળી હતી. સુરતના કાપોદ્રા (Kapodra Surat) વિસ્તારમાં રહેતી મહિલાઓ (women Fight) પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં (Common Plot) બનેલા આ મંદિરના તો તને લઈને આમને સામને તો આવી ગઈ હતી પણ જોતજોતામાં વિવા જેટલા અંતરે કે મહિલાઓ આમને-સામને છુટ્ટા હાથની મારામારી (Women Clash in Kapodara Surat) કરતી જોવા મળી હતી જોકે સ્થાનિક લોકોએ આ વિડીયો ઉતારી સોશિયલ (Live Video of Women clash in Surat) મીડિયામાં વાયરલ થઈ ગયો હતો ત્યારે પોલીસે મધ્યસ્થી કરી આ મામલો શાંત પાડયો હતો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાથે સોસાયટીના આજે એવી એક ઘટના બની હતી તેના લઈને સુરત શહેરમાં ચર્ચાઓ ઉઠવા પામી છે આ સોસાયટીના કોમન પ્લોટ માં મંદિર ને લઈને લાંબા સમયથી ચાલતો હતો. જો કે મહિલાઓના એક ગ્રૂપ સામે મહિલાને બીજો ગ્રુપમાં ઝઘડો લાંબા સમયથી ચાલતો હતો ત્યારે આજરોજ આ મહિલાઓએ જમીન પર કબજો લઈને આમને સામને આવી ને ઝઘડાની શરૂઆત તો કરી હતી.઼

આ પણ વાંચો : SBI CCTV : સુરતમાં ધોળેદિવસે એસબીઆઈમાંથી રોકડની ચોરીનો સીસીટીવી વીડિયો, ગઠિયો ચાલુ બેન્કે 1.93 ઉપાડી રફૂચક્કર

કાપોદ્રાની સ્વાતિ સોસાયટીમાં ધમાસાણ 

આ મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે એક મહિનાના બીજા મહિલા અને પુરુષ સાથે છૂટાહાથની મારામારી શરૂ કરી દીધી હતી અને સોસાયટીના કોમન પ્લોટ ભૂમિ નું મેદાન અને મહિલાઓ રણચંડી બની ગઈ હતી અને એકબીજા સાથે છૂટાહાથની મારામારી કરતી જોવા મળી હતી સોસાયટીના કોમન પ્લોટ માં ઝઘડો કેવી રીતે ઉગ્ર બન્યો હતો તેને લઇને સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.



આ પણ વાંચો : સુરત: ચાલુ ટેમ્પાએ કાપડનાં તાકાની ચોરીનો VIDEO VIRAL, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

જમીનના મુદ્દે મહિલાઓ વચ્ચે ધીંગાણું 

જમીનના મુદ્દે મહિલાઓ જે રીતે રણચંડી બની ને લડતી જોવા મળી હતી તે જોઇને એક સમયે માટે સ્થાનિક લોકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. જોકે પોલીસે મધ્યસ્થી કરી મામલો શાંત પાડયો પણ કાપોદ્રાની આ સ્વાતિ સોસાયટીની જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો ત્યારે આ જમીન મુદ્દે મહિલાઓના ટોળા છુટ્ટા હાથની મારામારી કરતી દોવા મળી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, લાઇવ વીડિયો, સુરત, સુરતના સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો