Home /News /surat /સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

વેપારીનો આપઘાતનો પ્રયાસ

જમીન દલાલે માથાભારે ઇસમો સામે ભૂતકાળમાં ફરિયાદ કર્યા બાદ કોઈ પણ કાર્યવાહી ન થતાં  આ પગલું કાદર કોથમીર ગુલાબ કાદિર અને અસફાક નુરાની આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા જોકે મહાનગરપાલિકાના એક અધિકારી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા

વધુ જુઓ ...
સુરતઃ સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં રહેતા વેપારીએ (trader) સોમવારે પોતાના ઘરે ઝેરી દવા (poison) ગટગટાવી આપઘાતનો (suicide) પ્રયાસ કર્યો હતો. જોકે આ પહેલા આ વેપારીએ સુરતના નાનપુરા જમરૂખ ગલીના માથાભારે અને ગુસ્સો ટોપના ગુનામાં સંડોવાયેલા સંજુ કોઠારી સહિત ચાર લોકો પર ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં (video viral on social media) વાયરલ કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ લોકોને લઈને આ વેપારી કમ જમીન દલાલ (land broker) આર્થિક સંકડામણમાં ફસાયો હતો જેને લઇને વીડિયો વાયરલ કર્યા બાદ આપઘાતનો (suicide video) પ્રયાસ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે (police station) પહોંચ્યો હતો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતના અડાજન પાટીયાથી ધનમોરા કોમ્પલેક્સની સામે 57ના ફ્લેટ નંબર 501માં રહેતા અને જમીન દલાલી કરતાં સાહેલ અહમદ મન્સૂર નામના વ્યક્તિએ ગતરોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે આ વ્યક્તિ આપઘાત કરતા પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જેમાં તેણે જણાવ્યું હતું કે સુરતના નાનપુરાના જમરૂખ બન્ના માથાભારે અને ગુસીટોક પગના ગુનામાં સંડોવાયેલા સંજુ કોઠારી અને તેની સાથે કાદર કોથમીર ગુલાબ કાદિર અને અસફાક નુરાની સહિતના લોકોએ આ જમીન દલાલને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યો હતો કાદર કોથમીર ભારતીય 15 મહિનામાં પૈસા ડબલ કરી આપવાનું કહીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.

તે સાથે સાથે બિલ્ડર ashraf noorani દ્વારા વી ટાવરમાં બે અને lifestyle કોમ્પલેક્ષમાં beyblade કરી દીધા હતા જે પૈકી ટાવર નો દસ્તાવેજ કરી આપ્યો હતો પરંતુ લાઈફ સ્ટાઈલના beyblade કાદર અને અશ્રાવ્ય બારોબાર વેચી દીધા હતા આ બાબતે જમીન દલાલ દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ પાસેથી 2.50 કરોડ ઉછીના લીધા હતા.

આ પણ વાંચોઃ-સુરતમાં દારૂના વેપારની અદાવતમાં બૂટલેગરની કરાઈ હત્યા, live murder CCTVમાં કેદ

જેના બદલામાં પોતાને હવાલામાં રાખી રૂપિયા ચૂકવી આપશે તેમ કઈ રૂપિયા ચૂકવ્યા હતા વધુમાં મહાનગરપાલિકા કોર્પોરેશન નામના નિવૃત્ત કર્મચારી વિરૂધ્ધ પણ કાજલ કોથમીરના ખોટા કામમાં સાથ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ-Photos: સુરતમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી, ગણતરીના કલાકોમાં હથિયારો સાથે બેની અટકાયત

છેલ્લા બે વર્ષથી પોલીસ કમિશનરને રજૂઆત છતાં પણ તેની કોઈ પણ જાતની ફરિયાદ સાંભળવામાં આવતી નથી જેને લઈને આવ્યા છીએ કંટારીયા તમામ લોકો ને લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે આપઘાતના પ્રયાસ ને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ મામલે જમીન દલાલની ફરિયાદ લઇ આગળની તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Latest viral video, Surat news, અાપઘાત પ્રયાસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन