સુરત : શહેરમાં (Surat) કોરાનાના (Coronavirus) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . જેને કારણે તત્રની ચિંતા વધી છે ત્યારે સૌથી વધુ કેસ મળતા 195થી વધુ વિસ્તારને મહાનગર પાલિકા દ્વારા કોરોના હોટ સ્પોટ (Hot Spot) જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તરમાં રહેલા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.આ વિસ્તરમાં રહેલા લોકોને મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી સાથે કોરોના ગાઈડ લાઇન કડકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
સુરત શહેરમાં દરોજ સતત કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધી કુલ 5894 કોરોનાના કેસ મળી આવ્યા છે. જોકે સૌથી વધુ કતાગામ ઝોન વિસ્તારમાંથી 1522 કેસ મળી આવ્યા છે. જ્યારે વરાછા એ અને બીની ગણતરી કરવામાં આવે તો 1239 પોઝિટીવ દર્દી મળી આવ્યા છે. તેના કારણે કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોમાં કોરોનાનુ સંક્રમણ વધારે જોવા મળી રહ્યુ છે. તેની સાથે રત્ન કલાકારો અને ટેક્ષટાઇલ માર્કેટમાં કામ કરનારાઓમાં પણ કોરોનાના કેસ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. જોકે આ કારણકે સુરતનો હીરા ઉધોગ બંધ કરવની નોબત આવી છે અને આગામી દિવસમાં કાપડ માર્કેટ પણ બંધ કરવામાં આવશે. ત્યારે આ વિસરતમાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. તેવામાં મહાનગર પાલિકા દ્વારા શહેર ના 159 વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે મહાનગર પાલિકાએ આ વિસ્તારને હોટસ્પોટ જાહેરકર્યા છે. તેમાં કતારગામ વરાછા બાદ રાંદેર અને અઠવા ઝોનમાં કેસ વધી રહ્યા હોય અહીંના રહેવાસીઓને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન : ગીત પ્રભા કોમ્પલેક્ષ, વિશ્વકર્મા આર્કેડ, સગરામપુરા મેઇન રોડ, ગીતા ભુવન કોમ્પલેક્ષ, ઉમિયા નગર, ગોલકી વાડ, કોટ સફીલ મેઇન રોડ, સ્મીતા એપાર્ટમેન્ટ, સ્વાતી સોસાયટી, કદમપલ્લી સોસાયટી, અમીનાવાડી, નાનપુરા, ચંદનવન એપાર્ટમેન્ટ, મજુરાગેટ રોડ, કૈલાસનગર, મજુરાગેટ, મહાવીર એપાર્ટમેન્ટ, વિજય નગર, આઇટીસી બિલ્ડીંગ પાસે, વ્યંકટેશ એપાર્ટમેન્ટ, એનીબેસન્ટ રોડ, ઝાંપા બજાર, મહિધરપુરા, હરીપુરા, ચૌટા બજાર રોડ, પટની કોલોની, સૈયદપુરા, આઇપી મિશન રોડ, લાલ દરવાજા, ખાંડ બજાર, શાહપોર રોડ, સૈયદવાડા, વિજયનગર -1, કતારગામ દરવાજા, ગલેમંડી, અલાયાની વાડી, માળી ફળીયા, મસ્કતિ હોસ્પિટલ, સાંઇ એપાર્ટમેન્ટ, સૈયદપુરા, જગુ વલ્લભની પોળ, ગોપીપુરા
વરાછા-એ : શાંતિનગર-1, નંદનવન સોસાયટી, રામરાજય સોસાયટી, રામકૃપા સોસાયટી, ગોકુલ નગર, રચના સોસાયટી, ટ્વીન ટાવર, સહરા દરવાજા, યમુનાકુંજ સોસાયટી, ન્યુ ટેક્ષટાઇલ માર્કેટ, બોમ્બે માર્કેટ, લક્ષ્મીકૃપા સોસાયટી, લક્ષ્મીબા સોસાયટી, માનગઢ રોડ, ખોડીયાર નગર, શાંતિનગર -1, એશ નગર સોસાયટી, ગાયત્રી બાગ સોસાયટી, રામદેવપીર સોસાયટી, મોહન નગર, ધામેલિયા નગર, રામદર્શન સોસાયટી, પુર્વી સોસાયટી, સરગમ સોસાયટી, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, શ્યામ સુંદર સોસાયટી, ખોડીયાર નગર, એ.કે. રોડ, રવિરાજ શોપીંગ સેન્ટર, શ્રાીનાથજીદ્વાર સોસાયટી, નેતાલદે સોસાયટી, વિધેય નગર, સર્વોદય સોસાયટી, સીમાડા ગામ, ખોડીયાર નગર, જે. કે. ટાવર, શિવ નગર સોસાયટી, માતાવાડી, કમલપાર્ક સોસાયટી, આંબાવાડી, વરાછા, અલંકાર રેસીડન્સી, મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા પાટીયા, આનંદ નગર, અયોધ્યા નગર સોસાયટી, શાંતિનિકેતન સોસાયટી, કૈલાસધામ સોસાયટી, રણુજાધામ સોસાયટી, જવાહર સોસાયટી, આઇમાતા રોડ, ડી.આર. વર્લ્ડ, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, તિરુપતિ સોસાયટી, વિઠ્ઠલ નગર સોસાયટી, બજરંગ નગર સોસાયટી, અશ્વિન સોસાયટી-3, અંજના સોસાયટી, આદર્શ સોસાયટી, રામનગર, લંબે હનુમાન રોડ, રામક્રિષ્ણા સોસાયટી, શિવ નગર સોસાયટી, અર્ચના સ્કુલ રોડ, સીતારામ સોસાયટી, વિધેય નગર
વરાછા-બી : સણિયા હેમાદ, વિજય નગર-2, યોગીનગર સોસાયટી, શિવનગર સોસાયટી, રાજેશ્વરી સોસાયટી, શિવ દર્શન સોસાયટી, યોગીનગર સોસાયટી, પરીશ્રામ એપાર્ટમેન્ટ, અશોક વાટીકા સોસાયટી, સારોલીની શંકર નગર સોસાયટી, અર્જુન નગર સોસાયટી, સી.એચ. પાર્ક, ગઢપુર રોડ, સાગવાડી, નાના વરાછા, સાકેત રો હાઉસ, ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી, રુકમણી સોસાયટી, અમી પાર્ક સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, રણછોડ નગર, ભુખુરીયા એપાર્ટમેન્ટ, યોગીરાજ સોસાયટી, ભગવાન નગર, મણીનગર સોસાયટી, વનમાળી બીઆરટીએસ પુજન પ્લાઝા, માનસરોવર સોસાયટી, યોગી નગર સોસાયટી, વૃંદાવન સોસાયટી, યોગીનગર સોસાયટી, સર્વોદય સોસાયટી, ખોડલછાયા સોસાયટી, પ્રિયંકા રેસીડન્સી, હરેકૃષ્ણ સોસાયટી, માતૃછાયા સોસાયટી, સુંદરમ સોસાયટી, ગજાનન સોસાયટી, વિજય નગર-1, યોગી નગર સોસાયટી
અઠવા ઝોન : અંબા નગર, મિશન હોસ્પિટલ, રામનગર, અઠવા ગેટ, વસંત વિહાર સોસાયટી, ન્યુ સીટીલાઇટ, અલથાણ, ખટોદરા વાડી, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, સીટીલાઇટ, અઠવા, ક્રિષ્ણાધામ સોસાયટી, પીપલોદ,ભગવતી આશિષ કોંપ્લેક્સ ,પનાસ ઇન્કમટેક્સ કોલોની , આસ્થા કોર્પોરેટ કેપીટલ, વીએનએસજી યુનિવર્સીટી,
ઉધના ઝોન : બમરોલી રોડ, ન્યુ આદિત્ય હાઉસ, હરીનગર-૨, દેસાઇ સીએનજી ગેસ સ્ટેશન, ચીકુવાડી રોડ, વિજય નગર
રાંદેર ઝોન : રુષભ ટાવર, મુક્તાનંદ નગર રોડ, ક્રિષ્ણાનગર સોસાયટી, ચોકસીવાડી, નરોત્તમ નગર, રાજહંસ પ્લેટીનીયમ, ઉગત કેનાલ રોડ, તિરુપતિ સોસાયટી, શાંતિપાર્ક સોસાયટી, વિશાલ નગર, અડાજણ ગામ, અડાજણ, પટેલ નગર, અડાજણ પાટીયા, મધુવન કેમ્પસ, આનંદ મહલ રોડ, ગીરીનગર સોસાયટી, મુકતાનંદ નગર, ભેંસાણ રોડ, જહાંગીરાબાદ, પાલનપોર, ગુરુરામ પાવન ભુમી, સંગના સોસાયટી
કતારગામ ઝોન : મકનજી પાર્ક, ચીકુવાડી, વિશાલ નગર સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, ઇશ્વરનગર સોસાયટી, રામનગર, અવધુત નગર, રમણનગર, વિશાલ નગર, નીલકંઠ સોસાયટી, નંદનવન સોસાયટી, ધનમોરા, જે.કે.પી નગર, મગન નગર રોડ, પાર્વતી નગર-૨, સાયણ રોડનુ મિલેનીયમ પાર્ક એપાર્ટમેન્ટ, પુરુષોત્તમ નગર સોસાયટી, ભગુનગર-1, ડભોલી રોડની અખંડ આનંદ સોસાયટી, વિઠ્ઠલનગર, વૃંદાવન સોસાયટી, યોગીનગર સોસાયટી, વિશ્રામ નગર, શિવછાયા, રાજદીપ સોસાયટી, રાજદીપ કોમ્પલેક્ષ, ઋષિકેષ સોસાયટી, કંતારેશ્વર મહાદેવ, શક્તિનગર સોસાયટી, નારાયણ નગર, કંતારેશ્વર સોસાયટી, ત્રિલોક સોસાયટી, ત્રિભુવન સોસાયટી, ડી.કે. નગર-1, ગીતા નગર સોસાયટી, ટૂંકી, પટેલ નગર, આંબા તલાવડી, વૈકુંઠધામ સોસાયટી, હરીદર્શન સોસાયટી, પ્રભુનગર, મીના સોસાયટી, વેડરોડ, સ્વામીનારાયણ નગર- 2, ગીતાનગર, ખોડીયાર કૃપા સોસાયટી, ગાયત્રી નગર-૧, વૃંદાવન ધામ સોસાયટી, અવધુત નગર, મણીનગર, બહુચર નગર, ઓસ્કાર ગાયત્રી ચેમ્બર, મણીબાગ સોસાયટી, કુબેર પાર્ક સોસાયટી, ધ્રુવતારક સોસાયટી, રઘુવીર સોસાયટી, લલિતા ચોકડી, રાજ નગર, રંગ નગર, અભય નગર, આદર્શ નગર-2, સૃષ્ટી સોસાયટી, શ્રાીરામ ચોક, નીલકંઠ એપાર્ટમેન્ટ, અમરોલી, પુણાગામ-કતારગામ, હરીઓમ સોસાયટી, બાલાજી નગર, સરદાર પટેલ સોસાયટી, ડભોલી, બજરંગ નગર, મીરા નગર સોસાયટી, ચિત્રકુટ સોસાયટી, ક્રોસ રોડ, ચારભુજા મોલ પાસે, ડેરી ફળીયુ, શ્રાીજી પાર્ક, હરીદર્શન સોસાયટી, સારથી ચેમ્બર્સ, નંદુડોશીની વાડી, જેરામ મોરાની વાડી, ગોટાલાવાડી, પટેલનગર, કોઝવે રોડ, ક્રિષ્ણાનગર, કાર્પ હાઉસ, અક્ષર બિલ્ડીંગ, વસ્તાદેવડી રોડ, અશોક નગર, કતારગામ કોમ્યુુનીટી હોલ, બંબાવાડી
આ પણ વાંચો - સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 260 વ્યક્તિને Corona ચોંટ્યો, 159 વિસ્તારો કોરોના હોટસ્પોટ આ પણ જુઓ - " isDesktop="true" id="996727" >
લિંબાયત ઝોન : મહાદેવ નગર-2, પુષ્પા નગર સોસાયટી, નેમીનાથ નગર, નેમીનાથ નગર સોસાયટી, પર્વત પાટીયા, વિનોબા નગર, નવા નગર, રેલવે કોલોની, ટેક્ષટાઇલ માર્કેટ રીંગરોડ, સહરા દરવાજા, રેન બસેરા, આઝાદ નગર, ભાઠેનાસ ઓમ નગર, ગોડાદરા, શાંતિનગર-1, મંગલ નગર
આ પણ વાંચો - સુરતમાં આર્થિક તંગીને કારણે એમ્બ્રોઇડરીના કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી ટૂંકાવ્યું જીવન
સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે આ કલમો હેઠળ નોંધાયો છે કેસ, શું છે સજાની જોગવાઈ?
ફેફસાના દાનની 16મી ઘટના; એક જ દિવસે થયા બે અંગદાન, 10 વ્યક્તિઓને મળ્યું નવું જીવન
Suart: સુરતની શાન એબ્રોઇડરીમાં ચિંતાના વાદળો ઘેરાયા, કારીગર, વેપારીએ કહ્યું મંદી આવી!
Professor Success: સલામ છે આ પ્રોફેસરને, કેન્સરના રોગે ચાર સ્વજનોને છીનવી લીધા, પછી કેન્સરનું મૂળ શોધી તેનો ઉકેલ શોધ્યો!
રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસે કરી લીધી છે તૈયારીઓ
રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ જામીન મંજૂર કરાયા
સુરતના પાંડેસરામાં પાંચ શ્વાને બાળક પર હુમલો કર્યો, 25 બચકાં ભરતા ટૂંકી સારવાર બાદ મોત
બિહારના સીએમને જાનથી મારી નાંખવાની ધમકી આપનારને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો
સુરતનો એક યુવક વ્યાજના વિષ ચક્રમાં ફસાયો, બાદમાં પઠાણી ઉઘરાણી થતા તેણે...
Rahul Gandhi Surat: બદનક્ષી કેસમાં દોષિત ઠેરવાયા બાદ કોર્ટે આપેલા સમયમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
સુરતના ONGC બ્રીજ નીચે કોલસા ભરેલા પાંચ જેટલા બાજ ફસાયા, તંત્રમાં મચી ગઈ હતી દોડધામ
First published: July 07, 2020, 10:38 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus , COVID-19 , ગુજરાત , સુરત