Home /News /surat /Gold-Silver Price in Surat Today: બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો, નવો ભાવ જાણી ચોંકી જશો!

Gold-Silver Price in Surat Today: બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો, નવો ભાવ જાણી ચોંકી જશો!

આજે સોનાના ભાવે 60000ની સપાટી પાર કરી

સુરતમાં બજેટ આવ્યા બાદ સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.સોનાના ભાવે ફરી એક ઐતિહાસિક સપાટીએ પોહ્ચ્યું.આજે સોનાના ભાવે 60000ની સપાટી પાર કરી

    Mehali tailor,surat: જેટના બીજા દિવસે એટલે કે 3 ફેબ્રુઆરી 2023થી સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં કીમતી ધાતુઓના ભાવમાં થયેલા વધારા વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો.


    સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 24 કેરેટમાં સોનાના ભાવમાં 1000ની આસપાસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 59700 પર પહોંચી હતી. જ્યારે આજે 950નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 6050પર પહોંચી ગયો છે.


     

    સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 22કેરેટમાં સોનાના ભાવમાં રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 56710 પર પહોંચી હતી. જ્યારે આજે 910નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 57620 પર પહોંચી ગયો છે.


    આજે ચાંદી કેટલી પહોંચી છે?


    ચાંદીનો ભાવ પણ આજે રૂ. 2200વધીને રૂ.75200પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. જ્યારે બજેટના બીજા દિવસની વાત કરવામાં આવે તો કાલે ચાંદીના ભાવમાં 7300રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 2000રૂપિયાનો વધારો થયો છે.જ્યારે સોનામાં 100રૂપિયાનો વધારો થયો છે.


    સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે.


    સોનાના ભાવમાં રહી શકે છે તેજીજો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી લેવલ પર પહોંચી શકે છે. વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે.

    First published:

    Tags: Gold price, Local 18, Market, સુરત

    विज्ञापन