Home /News /surat /સુરતઃ વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં રેડ પાડી 4 બાળમજૂરોને મુક્ત કરાવાયા

સુરતઃ વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં રેડ પાડી 4 બાળમજૂરોને મુક્ત કરાવાયા

સુરતના વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં રેડ પાડી 4 બાળમજૂરોને મુક્ત કરાવાયા

સુરતઃ વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં લેબર કમિશનરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હોવાની માહિતી મળી છે. લેબર કમિશનર ટીમે દુકાનમાં કામ કરતા ચાર બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે.

સુરતઃ વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં લેબર કમિશનરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હોવાની માહિતી મળી છે. લેબર કમિશનર ટીમે દુકાનમાં કામ કરતા ચાર બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતઃ વાંકર ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી કાપડની દુકાનોમાં બાળમજૂરો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે એવી માહિતી મળતાં લેબર કમિશનરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. કાપડની દુકાનમાં કામ કરતા ચાર મજૂરોને લેબર કમિશનર ટીમ છોડાવવામાં આવ્યા હતા. તમામ બાળ મજૂરોને કતારગામમાં આવેલા બાળ આશ્રમમાં લઈ જવાયા હતા. લેબર
કમિશનર ટીમ દ્વારા રેડની માહિતી ચારેબાજુ ફેલાતાં કાપડના વેપારીઓમાં ફફડાટ થઈ રહ્યો છે.
First published:

Tags: Textile market, ગુજરાત, રેડ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन