Home /News /surat /સુરતની ચોંકાવનારી ઘટના! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા

સુરતની ચોંકાવનારી ઘટના! નોકરે વેપારીની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ, ફોટો પાડીને પડાવ્યા લાખો રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News: આ કર્મચારીએ વેપારીની પત્નીના પાડેલા ફોટા વાઈરલ (photo viral) કરવાની ધમકી આપી અવાર નવાર પૈસાની માંગણી કરી હેરાન કરતા કર્મચારી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો.

વધુ જુઓ ...
સુરતઃ સુરતના સરથાણા (surat News) વિસ્તારમાં કાપડ વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારીએ વેપારીની પત્ની સાથે સૃષ્ટિ વિરૂદ્ધના (trader wife rape) કૃત્ય સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ સમયે આ કર્મચારીએ વેપારીની પત્નીના પાડેલા ફોટા વાઈરલ (photo viral) કરવાની ધમકી આપી અવાર નવાર પૈસાની માંગણી કરી હેરાન કરતા કર્મચારી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાપડ વેપારીને ત્યાં કામ કરતો કર્મચારીની ધરપકડ કરી તેના વિરુધ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભાવનગરના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતાં વ્યાપારી પોતાના પરિવારમાં પત્ની અને બાળકો સાથે રહે છે આ કાપડ વેપારીની દુકાનમાં સતીશ નાગજીભાઈ લાંગડિયા કર્મચારી તરીકે લાંબા સમયથી નોકરી કરતો હતો તે વેપારીના ઘરે અવારનવાર જતો હતો.

ત્યારે એક દિવસે સતીશના કર્મચારી દુકાનના કામે કાપડ વેપારીના ઘરે ગયો હતો ઘરે ગયો હતો ક્યારે કાપડ વેપારીની પત્ની કપડા બદલતી હતી જેને જોઈને આ કર્મચારીની કાપડ વેપારીની પત્ની ઉપર દાનત બગડી હતી તેથી તેને પકડી લઇ તેની સાથે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય  આચર્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! 77 વર્ષના ડોસાએ 13 વર્ષના બાળકના ઘરમાં ઘુસી કર્યું પોર્ન ફિલ્મ જેવું કામ

જોકે સચિનના કર્મચારીએ દુષ્કર્મ આચર્યા બાદ આ સમયના ફોટા પાડી લીધા હતા અને કાપડ વેપારીની પત્ની ને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો એટલું જ નહીં તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવાને લઈને છેલ્લા છ મહિનામાં સાત લાખ કરતા વધુ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, મૈત્રી કરાર સાથે રહેતા કહેવાતા પતિએ જ ગળું કાપીને કરી હતી હત્યા

જોકે આ કર્મચારીને કંટાળીને કાપડ વેપારીની પત્ની એ સમગ્ર મામલાની જાણ પોતાના પતિને કરતા પતિએ આ કર્મચારીને છ મહિના પૂર્વે જ નોકરીમાંથી તગેડી મૂક્યો હતો સતાપર ના કર્મચારી પોતાની હરકતોથી બાજ આવતો ન હતો અને સતત આપણને બધાને હેરાન પરેશાન કરતો હતો.

જેને લઇને કાપડ વેપારીની પત્ની આ મામલે કર્મચારી વિરૂધ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને કાપડની દુકાનમાં કામ કરતાં પ્રદેશના કર્મચારીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Ankit Patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news