Home /News /surat /ડાયમંડ ઉદ્યોગમાં આર્થિક ભીંસમાં આવી જવાથી રત્નકલાકારે આપઘાત કર્યો, પરિવાર થયો નિરાધાર
ડાયમંડ ઉદ્યોગમાં આર્થિક ભીંસમાં આવી જવાથી રત્નકલાકારે આપઘાત કર્યો, પરિવાર થયો નિરાધાર
રત્નકલાકારે કર્યો આપધાત
Surat Crime News: છેલ્લા લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમાં આર્થિક મંદી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા રતન કલાકારે આર્થિક સંકળામણમાં આવી જઈ જિંદગીથી કંટાળી જઈ દવા પી આપઘાત કરી દીધો છે. જો કે આપઘાતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરત: છેલ્લા લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમાં આર્થિક મંદી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા રતન કલાકારે આર્થિક સંકળામણમાં આવી જઈ જિંદગીથી કંટાળી જઈ દવા પી આપઘાત કરી દીધો છે. જો કે આપઘાતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડના ઉદ્યોગની ચમક દિવસે આવે જાતિ થવા માંડી છે કારણ કે જે પ્રકારે હીરા નથી આવતા તેને લઈને આ ઉદ્યોગમાં મંદિરો પડી ગયું છે.
રત્ન કલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો
છેલ્લા લાંબા સમયથી કેટલાક રત્ન કલાકારો પોતાનું કામ ગુમાવી બેઠા છે, ત્યારે આર્થિકમાં આવેલા રત્ન કલાકારો અભ્યાસ સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ વચ્ચે સુરતના પુના વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની એવા વિપુલ જીંજાળા હીરાની કંપનીમાં કામ કરી પત્ની સહીત ત્રણ સંતાનોનું ગુજરાત ચલાવતા હતા પણ છેલ્લા લાંબા સમયથી તેઓ બેકાર હોવાને લઈને સુરતના પુના વિસ્તારમાં મુક્તિધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાને લઈને વિજાળા પરિવારમાં શોકનું મોજું ફરી ગયું હતું. આથી તેના ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્ર ગુમાવી હતી.
હીરા કંપનીમાં નોકરી કરતા હતા અને જે પ્રકારે તેમની નોકરી છૂટી ગઈ હતી. જેને લઇને તેવું આર્થિક સંકળામણ સાથે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ પડતું હતું. જેને લઈને યુવાન આર રત્ન કલાકારે આ પગલું ભર્યું હતું. આ જો ક્યાં ઘટનાને લઈને પરિવાર તો ઠીક સમગ્ર વિસ્તારમાં ચર્ચા મૂકી જવા પામીએ છીએ. હાલ આ મામલે પુના પોલીસે છે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હીરા ઉદ્યોગમાં યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને છેલ્લા લાંબા સમયથી મંદી જોવા મળી રહી છે. આ એક યુવકના અપઘાતને લઈને હીરા ઉદ્યોગમાં ચર્ચાએ વેગ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. આ સાથે ખાસ વાત કરવામાં આવે તો યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. આથી આ યુવનને હીરામાં નુકશાન થતા આર્થિક ભીંસ સર્જાતા તેણે આત્મહત્યા કરી લીઘી હતી.