Home /News /surat /સુરતના ONGC બ્રીજ નીચે કોલસા ભરેલા પાંચ જેટલા બાજ ફસાયા, તંત્રમાં મચી ગઈ હતી દોડધામ
સુરતના ONGC બ્રીજ નીચે કોલસા ભરેલા પાંચ જેટલા બાજ ફસાયા, તંત્રમાં મચી ગઈ હતી દોડધામ
ONGC બ્રિજ સુરત
ONGC Bridge in Surat: ન્ડોનેશિયાથી આવેલું કોલસાને પોર્ટ ઉપર લાવવા માટે કામ કરતા બાજ જહાજો જો આજે અચાનક ભરતીમાં તને આવી મેં ongc ના બીજ ના પિલર સાથે અટકી ગયા હતા જોકે આ પાંચ જેટલા બાદ જહાજ અટકવાને લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ હતી.
સુરત: મગદલ્લા પોર્ટ ઉપરથી જહાજો વિખુટા પડી બ્રિજના પિલરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભૂતકાળમાં બે જહાજો આ રીતે બ્રિજ સાથે અથડાવાની ઘટના પણ બની હતી. ઈન્ડોનેશિયાથી આવેલું કોલસાને પોર્ટ ઉપર લાવવા માટે કામ કરતા બાજ જહાજો જો આજે અચાનક ભરતીમાં તને આવી મેં ongc ના બીજ ના પિલર સાથે અટકી ગયા હતા જોકે આ પાંચ જેટલા બાદ જહાજ અટકવાને લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ હતી અને કલાકોની જેમ જ બાદ આ જહાજોને બહાર કાઢી પાછા રવાના કરવામાં આવ્યા હતા.
કોલસો દરિયાઈ માર્ગે સુરત પહોંચ્યો હતો
સુરતના હજીરા વિસ્તારને જોડતા હોય છે આજે અચાનક પાંચ જેટલા કોલસા ભરેલા જહાજો આવીને અટકી જતા તંત્રમાં દોડધામ નથી જવા ભાગી હતી ઈન્ડોનેશિયા થી આવતો ઔદ્યોગિક લિગ્નાઇટ કોલસો દરિયાઈ માર્ગે જાહેર દ્વારા સુરત પહોંચે છે અને જાગતી પોર્ટ ઉપર લાવવા માટે બાદ જહાજોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે આજે પાંચ જેટલા બાદ જહાજો લિગ્નાઈટ કોલસો ભરીને મગદલના પોર્ટ પર આવતા હતા તે સમયે ભરતીનું પાણીને લઈને આ જાજો તને બ્રિજ સાથે આવીને ભટકાયા હતા.
બ્રિજને નુકસાન તો નતું થવા પામી પણ જાજો જે રીતે ફસાઈ ગયા હતા તેને લઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ભૂતકાળમાં પણ આજ રીતે પોર્ટ ઉપરથી છૂટા પડેલા જજો બ્રિજ સાથે આવી અથડાવાથી નુકસાન થયું હતું. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે ગણતરીના કલાકોની જેમ જ બાદ આ તમામ બાજુઓને બ્રિજના નીચેથી છુટા પાડી ફરી પોર્ટ તરફ પ્રવાહના કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનું ભૂતકાળની ઘટના સાથે ફરી પૂરના વર્તન થતા તંત્રએ જહાજ બહાર નીકળતા હસકારો અનુભવ્યો હતો. મગદલ્લા પોર્ટ ઉપરથી જહાજો વિખુટા પડી બ્રિજના પિલરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભૂતકાળમાં બે જહાજો આ રીતે બ્રિજ સાથે અથડાવાની ઘટના પણ બની હતી.