Home /News /surat /સુરતમાં કેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું, આ નવ જાતની વિદેશી કેરીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું

સુરતમાં કેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું, આ નવ જાતની વિદેશી કેરીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું

X
દીકરીએ

દીકરીએ દીધો દગો, ભાડૂઆત મુસ્લિમ યુવક મોસીન બન્યો મસીહા

કેરી પ્રદર્શનમાં કુલ 48 જેટલી કેરીઓની જાત મૂકવામાં આવી હતી, જેમાંથી નવ જાત વિદેશી કેરીઓની હતી. વિદેશી કેરીઓમાં જાપાન, ઇટલી, ઇઝરાઇલ એવા અલગ અલગ દેશને કેસીનગટન, ઇઝરાયલ, હાઇબ્રીડ, કિંગ ફોન, ટોમી એટકિન્સ, માયા જેવી અલગ અલગ જાતને આંબા સંશોધન કેન્દ્રમાં જ વિકસાવીને તેને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.

વધુ જુઓ ...
સુરત: જિલ્લામાં આંબાની ખેતી કરતા ખેડૂતોનું કેરી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નવ જાતની વિદેશી કેરીએ આકર્ષણ જમાવ્યું હતું. આ વિદેશી કેરીઓ વિદેશથી લાવવામાં નથી આવી, પરંતુ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન કરી વિદેશમાં જે કેરીઓ પકવવામાં આવે છે તે જ કેરીઓ સુરત જિલ્લામાં પણ પકવવામાં આવી હતી.

અલગ અલગ દેશની કેરી પકવવામાં આવી

આ કેરી પ્રદર્શનમાં કુલ 48 જેટલી કેરીઓની જાત મૂકવામાં આવી હતી, જેમાંથી નવ જાત વિદેશી કેરીઓની હતી. વિદેશી કેરીઓમાં જાપાન, ઇટલી, ઇઝરાઇલ એવા અલગ અલગ દેશને કેસીનગટન, ઇઝરાયલ, હાઇબ્રીડ, કિંગ ફોન, ટોમી એટકિન્સ, માયા જેવી અલગ અલગ જાતને આંબા સંશોધન કેન્દ્રમાં જ વિકસાવીને તેને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જો આ વિદેશી કેરીઓનો પાક સારી રીતે સફળ રહેશે, તો આ આંબાનો વિકાસ કરવા માટે ખેડૂતોને પણ વિદેશી કેરીના આંબા કેરી પકવવા માટે આપવામાં આવશે.

shelter home daughter abandoned 85 year old mother so Muslim youth gave her support

વિદેશી આંબા પકવવામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સફળ રહી

આ વિદેશી કેરીએ દેશી કેરીની પદ્ધતિ અને જે તે વાતાવરણ પ્રમાણે અનુકૂળ રહે તે પદ્ધતિથી સંશોધન કરી આંબા પકવવામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સફળ રહી હતી. આ કેરી પ્રદર્શનમાં ખેડૂતોને કેરીનો પાક કઈ રીતે લેવો અને જો અનુકૂળ વાતાવરણ ન હોય તો પણ સારી રીતે કેરીનો પાક કઈ રીતે લઈ શકાય તે બાબતે પણ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સિવાય આંબા અને કેરીને કયા રોગ થાય છે અને તે રોગોથી બચાવવા માટે શું કરવું તે બાબતે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Japani Mango, Local 18, Surat news