Home /News /surat /Gold-Silver rate in Surat today: સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ફેરફાર, ફટાફટ જાણો આજનો ભાવ!

Gold-Silver rate in Surat today: સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ફેરફાર, ફટાફટ જાણો આજનો ભાવ!

આજે 910નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 5320 પર પહોંચી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જ જોવા મળી રહ્યો છે.આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.જયારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

    Mehali tailor,surat: શેરબજારબાદ સોનાના ભાવમાં પણ થોડો ઘણો ઉતાર ચઢાવ જોવા મળે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જોવા મળી રહ્યો છે.આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.જયારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.


    સુરતમાં આજે પણ 24 કેરેટમાં સોનાના ભાવમાં બે દિવસ 1000ની આસપાસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત પર 57980પહોંચી હતી. જ્યારે આજે 720નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 58700 પહોંચી ગયો છે.


     

    સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 22કેરેટમાં સોનાના ભાવમાં રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 56710 પર પહોંચી હતી. જ્યારે આજે 910નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 5320 પર પહોંચી ગયો છે.


    આજે ચાંદી કેટલી પહોંચી છે?


    ચાંદીનો ભાવ પણ આજે રૂ. ઘટીને રૂ.76400પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 2000રૂપિયાનો વધારો થયો છે.પરંતુ આજે ચાંદીના ભાવમાં 900રૂ ઘટાડો જોવા મળ્યો છે.


    સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે.


    સોનાના ભાવમાં રહી શકે છે તેજીજો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી લેવલ પર પહોંચી શકે છે. વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે.

    First published:

    Tags: Gold price, Local 18, Silver price, સુરત

    विज्ञापन