Home /News /surat /સુરત : દેહવ્યાપારના મોટા નેટવર્કનો પર્દાફાશ, પોલીસે બાંગ્લાદેશી યુવતીઓને સ્પામાંથી છોડાવી
સુરત : દેહવ્યાપારના મોટા નેટવર્કનો પર્દાફાશ, પોલીસે બાંગ્લાદેશી યુવતીઓને સ્પામાંથી છોડાવી
સ્પામાં કોલકત્તાની 3 લલનાઓ પકડાય છે. જેને પોલીસે સાક્ષી બનાવી છેજોકે આ પ્રકારના વેપાર પાર પોલીસે તવાઈ બોલાવતા આ વેપાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ મચી જવા પામિયો છે
સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે, બાંગ્લાદેશી યુવતીઓ અને સગીરાઓને બાંગ્લા પોલીસના ઈનપૂટના આધારે છોડાવવામાં આવી
સુરત : બાંગ્લાદેશમાંથી (Bangladesh) યેન કેન પ્રકારે સરહદ પાર કરાવીને યુવતીઓ અને નાની બાળકીઓને સુરતમાં (Surat) લાવીને તેમની પાસે સ્પા મા દેહવ્યાપાર કરાવનાર ટોળકીને સુરત પોલીસે (Surat police) બાંગ્લા પોલીસના (Banglapolice) ઇનપુટના આધારે ઝડપી પાડી છે. સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો (International human trafficking network) પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને છોડાવી છે. આ ઘટનામાં સુરતના સ્પામાં (Surat spas) ગોંધી રાખી દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઈનપુટ આપતા મોટી કાર્યવાહી થઈ હતી. જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
બાંગ્લાદેશમાંથી યેન કેન પ્રકારે સરહદ પાર કરાવીને યુવતીઓ અને નાની બાળકીઓને સુરતમાં લાવીને તેમની પાસે સ્પા મા દેહ વ્યપાર કરાવનાર ટોળકીને સુરત પોલીસે બાંગ્લા પોલીસના ઇનપુટના આધારે ઝડપી પાડી છે. સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને છોડાવી છે.
આ ઘટનામાં સુરતના સ્પામાં ગોંધી રાખી દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઈનપુટ આપતા મોટી કાર્યવાહી થઈ હતી. જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે, જેમાં બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી એક બાળકી અને યુવતીને સુરત પોલીસે શોધી કાઢીને આ ચુંગાલમાંથી છોડીવી છે.
" isDesktop="true" id="1024249" >
પોલીસને જાણવા મળ્યું હતું કે બને પાસે સુરતના સ્પામાં ગોંધી રાખીને બહારથી કસ્ટમર્સ બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનાના તાર બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. બાંગ્લાદેશ પોલીસે યુવતી અને બાળકી સુરતમાં હોવાના ઇનપુટ સુરત પોલીસને આપ્યા હતા.
ત્યારબાદ મોટી કાર્યવાહી કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે બન્ને યુવતીઓને શોધીને મુક્ત કરાવી છે. આ ઘટનામાં સુરત પોલીસે બાળકીને ગોંધી રાખી દેહ વેપાર કરાવનાર ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ દ્વારા આ મામલે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.