સુરત સેશન્સ કોર્ટમાં આજે હાજર રહેલા હાર્દિક પટેલે ફરી એકવાર લલકાર કર્યો છે. કોર્ટ બહાર મીડિયા સમક્ષ વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, આગામી દિવસોમાં સુરતમાં મહા સભાનું આયોજન કરાશે જેમાં 1 લાખથી વધુ લોકો એકઠા થશે. જો આ અંગે મંજૂરી આપવામાં નહીં આવે તો કાયકાદીય લડત અપાશે.

સુરત #સુરત સેશન્સ કોર્ટમાં આજે હાજર રહેલા હાર્દિક પટેલે ફરી એકવાર લલકાર કર્યો છે. કોર્ટ બહાર મીડિયા સમક્ષ વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, આગામી દિવસોમાં સુરતમાં મહા સભાનું આયોજન કરાશે જેમાં 1 લાખથી વધુ લોકો એકઠા થશે. જો આ અંગે મંજૂરી આપવામાં નહીં આવે તો કાયકાદીય લડત અપાશે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના ગુનામાં ચાલી રહેલા કેસ મામલે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ કન્વિનર હાર્દિક પટેલ આજે સુરત સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યો હતો. જેમાં કોર્ટે વધુ એક સુનાવણી આગામી 16મી માર્ચે રાખી છે.
અહીં મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિક પટેલે ફરી એકવાર મહા સભાનો રણકાર કર્યો હતો. સુરતમાં આગામી દિવસોમાં મહા સભાનું આયોજન કરાશે અને એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એવો પડકાર કર્યો હતો. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, જો આ અંગે મંજૂરી આપવામાં નહીં આવે તો કાયદાકીય લડત આપવામાં આવશે.
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પૂર્વે આવેલા એક્ઝિટ પોલ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, અગાઉ પણ ભાજપ સરકાર બનશે એવા એક્ઝિટ પોલ આવ્યા હતા પરંતુ તે ખોટા પડ્યા હતા.