Home /News /surat /Gold-silver price today in Surat: સુરત સોની માર્કેટમાં આજે તેજીનો માહોલ, જાણો આજના સોના, ચાંદીના ભાવ

Gold-silver price today in Surat: સુરત સોની માર્કેટમાં આજે તેજીનો માહોલ, જાણો આજના સોના, ચાંદીના ભાવ

22 કેરેટ સોનાનો ભાવ સ્થિર 24 કેરેટ સોનાના ભાવમાં આજે ₹200ની મજબૂતાઈ જોવા મળી છે

22 કેરેટ સોનાના ભાવમાં આજે સ્થિરતા જોવા મળી છે.22 કેરેટ સોનાનું માર્કેટ 53,400 એ 10 ગ્રામ પ્રતિ ફરી ખુલ્યું છે. જયારે 24 કેરેટ સોનાના ભાવમાં પણ આજે 200રૂ વધારો જોવા મળ્યો હતો આ સાથે આજે 24 કેરેટ સોનાનો ભાવ 61500ની કિંમતે પહોંચ્યું હતું.

વધુ જુઓ ...
Mehali tailor, Surat: સોનાના ભાવ સતત આસમાને પહોંચી ગયા છે. ત્યારે ફરી આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.વિશ્વમાં ઇકોનોમિક ફેરફાર આવે છે ત્યારે તેની સૌથી મોટી અસર સોનાના ભાવ પણ પડતા હોય છે. અમેરિકામાં બેંકમાં હાલ ઘણો મોટો ફેરફાર થઈ રહ્યો છે જેની સીધી અસર વિશ્વની ઇકોનોમી પર પહોંચી છે. આ જ કારણે સોનાના ભાવમાં આજે સતત વધારો જોવા મળી રહ્યો છે.

સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ -61500

22 કેરેટ 10 ગ્રામ -54,400

સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ -6150

22 કેરેટ 10 ગ્રામ -5440

ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ- 61300

22 કેરેટ 10 ગ્રામ -53,400

છેલ્લા એક મહિનાથી સોનાના ભાવમાં હજાર રૂપિયા જેટલો ફેરફાર નોંધાયો હતો. જેમાં કેટલીક વાર વધારો તો કેટલીક વાર ઘટાડો જોવામળ્યો હતો.



આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દરઅલગ અલગ હોય છે.જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.
First published:

Tags: Gold and Silver Price, Local 18, Surat news