Home /News /surat /સેન્ટ્રલ GSTનો ક્લાસ 2 અધિકારી 1,500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

સેન્ટ્રલ GSTનો ક્લાસ 2 અધિકારી 1,500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કાયદેસરની કાર્યવાહી

GST Officer Caught Taking Bribe: રાજ્ય સરકારે એસીબી વિભાગને કાર્યરત કરી આવા લાંચિયા અધિકારીઓ સામે લાલા કરી કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા બાદ સતત અધિકારીઓ સરકારી પગાર લીધા બાદ લોકોનું કામ કરવા માટે લાંચ માંગતા હોવાની ફરિયાદોના પગલે એસીબી દ્વારા ટેપ કરી આવા અધિકારીઓને પકડી પાડવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સુરત: સરકારી કોઈપણ વિભાગમાં કામ કરાવવા જાય લોકો જાય છે ત્યારે સરકારી કર્મચારીઓ લાંચ લીધા વગર કામ કરતા નથી. 23 સતત ફરિયાદો રાજ્ય સરકારમાં આવતા રાજ્ય સરકારે એસીબી વિભાગને કાર્યરત કરી આવા લાંચિયા અધિકારીઓ સામે લાલા કરી કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા બાદ સતત અધિકારીઓ સરકારી પગાર લીધા બાદ લોકોનું કામ કરવા માટે લાંચ માંગતા હોવાની ફરિયાદોના પગલે એસીબી દ્વારા ટેપ કરી આવા અધિકારીઓને પકડી પાડવામાં આવ્યો છે.

એસીબીએ અધિકારીને રંગે હાથ ઝડપ્યો


સુરત એસીબી એકમ દ્વારા આજે સેન્ટ્રલ જીએસટીના વર્ગ બેના એક અધિકારીને ₹1,500ની લાંચ લેતા સુરત એસીબ એક ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ સામાન્ય વ્યક્તિ પાસેથી લાખ રૂપે રૂપીયા લીધા બાદ જ કામ કરતા હોય છે તેવી ફરિયાદોના આધારે સુરત એસીબી એકમમાં દ્વારા આવા લાગ્યા અધિકારીઓ સામે સતત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે વધુ એક લાંચિયા અધિકારીની સુરત કેસીબી એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જામજોધપુરના ગીંગણી ગામના સરપંચને ભોળવી કરોડોની લૂંટ ચલાવનાર મદારી ગેંગ ઝડપાઈ

અધિકારીએ 1,500 રૂપિયાની લાંચ માંગી હતી


સુરતના એક વેપારી દ્વારા પોતાના ધંધા અર્થે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન નંબર મેળવવનો હોય ઓનલાઇન એપ્લીકેશન કર્યા બાદ પુરાવાની ખરાઇ કરી હકારાત્મક અભિપ્રાય આપી રિપોર્ટ ફોરવર્ડ કરવાનાં અવેજ પેટે રૂા.3,000/- ની માંગણી કરેલ અને વેપારી પાસે સગવડ ન હોય રૂ.1,500/- આપવાનું નક્કિ થયેલ હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપેલ, રંજીત કુમાર ક્રિષ્ના કુમાર સાહ,  વર્ગ-2,  હોદ્દો- સુપ્રિટેન્ડેન્ટ, સી.જી.એસ.ટી. રેન્જ-3 , ડિવિઝન-1, સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નરેટની કચેરી, બહુમાળી બિલ્ડીંગની સામે, નાનપુરા, સુરત.

આ પણ વાંચો: ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે 

અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ


અધિકારી વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવતા આજ રોજ આ વેપારી પાસે અધિકારી લાજના રૂપિયા સ્વીકારવા આવેલા હતા તે સમયે એસીબીએ છટકો ગોઠવી આયોજન કરી અધિકારીને ઝડપી પાડી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી સાથે એસીબી એકમ દ્વારા અધિકારીની અપ્રમાન સમય મિલકતોની તપાસ નો ધંધોમાં પણ શરૂ કરવામાં આવ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Bribe case, Surat news, Surat police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો