Home /News /surat /Surat: 53 વર્ષની ઉંમરે આ મહિલાએ પોતાના શોખને નવો વળાંક આપ્યો, વીડિયોમાં જુઓ એવું તે શું કરે છે!

Surat: 53 વર્ષની ઉંમરે આ મહિલાએ પોતાના શોખને નવો વળાંક આપ્યો, વીડિયોમાં જુઓ એવું તે શું કરે છે!

X
મહિલાએ

મહિલાએ પોતાના શોખને કારણે સફળતા મેળવી

લોકડાઉનમાં ફેશન ડિઝાઈનિંગનું કામ સંપૂર્ણ પણ એ બંધ થઈ ગયું હતું. ક્યારે મમતા બેને પોતાના આ સમયનો સદુપયોગ કરીને અને પોતાની પાસે 50 થી 75 વર્ષ જૂની બુક્સ વાંચી અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરી અલગ અલગ રેસીપીઓ ટ્રાય કરીને પોતાના આ શોખ ને આગળ વધાવ્યો. 

વધુ જુઓ ...

    Mehali tailor, surat: પોતાના સપના પુરા કરવા માટે કોઈપણ ઉંમર આડે આવતી નથી અને આનું જીવન ઉદાહરણ સુરતની મહિલાએ પૂરું પાડ્યું હતું. જેણે પોતાના કુકિંગના શોખ ને પોતાનું પ્રોફેશનલ બનાવી મોટી ઉંમરે પણ પગભર બન્યા છે. સાથે લોકડાઉનના સમયનો પણ ભરપૂર ઉપયોગ કરી આજે કુકિંગ ક્લાસ પણ ચાલુ કર્યા.


    ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરીને પોતાના કુકિંગ શોખને પણ આગળ વધાવ્યો હતો


    મહિલા છે મમતા વોહરા જેણે અભ્યાસનું ફેશન ડિઝાઇનમાં કર્યો હતો પરંતુ તેનો ફેશન કુકિંગનો હતો. તેમના ફેશન ડિઝાઇનિંગ ની સાથે સાથે પોતાના કુકિંગ સોંગ ને પણ ચાલુ રાખ્યો હતો. તેઓ જ્યારે ઘરે કેક બનાવતા હતા ત્યારે ઇન્ટરનેટનો ક્રેઝ હતો નહીં તેમણે રેસીપી બુકમાંથી વાંચી વાંચીને કેક બનાવવાનું શરૂ કર્યું. અને સિવાય બીજું ઘણું બધું બનાવવાની કોશિશો ચાલુ રાખી. અને પોતાના ફેશન ડિઝાઇનિંગના કામની સાથે આવી ઘણી રેસીપીઓ પણ ઘરે જાતે બનાવી.


     

    લોકડાઉનનો સદુપયોગ કરીને તેમણે જૂની ચોપડીઓ માંથી અલગ અલગ રેસીપીઓ વાંચી કુકીંગમાં એક્સપર્ટ બન્યા


    કામ કરતા દેશમાં કોરોનાએ દસ્તક લીધી અને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકડાઉનમાં ફેશન ડિઝાઈનિંગ નું કામ સંપૂર્ણ પણ બંધ થઈ ગયું હતું. ક્યારે મમતા બેને પોતાના સમયનો સદુપયોગ કરીને અને પોતાની પાસે 50 થી 75 વર્ષ જૂની બુક્સ વાંચી અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરી અલગ અલગ રેસીપીઓ ટ્રાય કરીને પોતાના શોખ ને આગળ વધાવ્યો. પોતાનો પૂરેપૂરો ટાઈમ કુકિંગ માં આપીને આજે તેઓ દરેક વાનગી બનાવવામાં એક્સપર્ટ બની ગયા છે. અને તેમને વાનગી માટે તેમને સતત ઓર્ડર પણ મળતા રહે છે.


    સિવાય મમતાબેન હવે કુકિંગ ક્લાસ પણ ચલાવી રહ્યા છે જ્યાં અનેક મહિલાઓ અને છોકરીઓ તેમની પાસે અલગ અલગ બેકરી આઈટમ અને વિવિધ વાનગીઓ શીખવા માટે આવી રહ્યા છે. સિવાય તેઓ અનેક જગ્યાએ બજારમાં મળતી વિવિધ વસ્તુઓ ઘરે કેવી રીતે બનાવી શકાય તે માટે ફ્રી વર્કશોપ પણ કરે છે.


    53 વર્ષની ઉંમરે પણ પોતાના કુકિંગ શોખના સપનાઓ પૂર્ણ કર્યા


    મમતાબેનની ઉંમર 53 વર્ષની થઈ છે. પોતાના જીવનના 47 વર્ષ ફેશન ડિઝાઈનિંગ માં આપ્યા બાદ તેમને પોતાના કુકિંગ શોખને આગળ લાવવાના સપના ક્યારેય પણ છોડ્યા હતા અને આટલી ઉંમરે પણ આજે તેઓ કુકિંગ શીખીને અનેક લોકોને વિવિધ વાનગી બનાવતા શીખવી રહ્યા છે. અને મમતાબેન પાસે આજે એનઆરઆઇ લોકોના પણ વાનગી બનાવવા માટે ઘણા ઓર્ડર આવી રહ્યા છે.

    First published:

    Tags: Cooking, Local 18, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन