Home /News /sport /VIDEO: IPL મેચમાં ખેલાડીઓથી વધારે અટેન્શન મેળવી રહી છે ધોનીની દીકરી જીવા

VIDEO: IPL મેચમાં ખેલાડીઓથી વધારે અટેન્શન મેળવી રહી છે ધોનીની દીકરી જીવા

જીવા જ્યારે પણ મેચ જોવા માટે આવે છે તો તે સેન્ટર ઓફ એટ્રેકશન બની જાય છે.

જીવા જ્યારે પણ મેચ જોવા માટે આવે છે તો તે સેન્ટર ઓફ એટ્રેકશન બની જાય છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: IPL 2019 શરૂ થઇ ગઇ છે. ક્રિકેટ લવર્સ માટે તો આ એક તહેવારથી ઓછું નથી. ક્રિકેટ લવર્સને ગેમ જોવામાં રસ હોય છે પરંતુ કેટલાક એવા પણ હોય છે કે જેમને મેચ ઉપરાંતની વસ્તુઓ પણ જોવી ગમી છે. ઓડિયન્સમાં ક્યુટ બાળકો હોય તો બધાની નજર તેમની પર તો જરૂર જાય છે. જે રીતે કરીના કપૂરનો લાડલો તૈમૂર બધાને જોવો ગમે છે તેવી જ રીતે એમ. એસ ધોનીની જીવા પણ લોકોને આકર્ષિત કરે છે. જીવા જ્યારે પણ મેચ જોવા માટે આવે છે તો તે સેન્ટર ઓફ એટ્રેકશન બની જાય છે. તેના ક્યૂટ વીડિયો બધાને ગમે છે.

    હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જીવા પોચાનાં પાપા ધોનીને ચીયર કરતી નજર આવી રહી છે. જીવા કમ ઓન પાપા કહે છે ત્યારે ત્યાં બેઠેલા દરેકનું ધ્યાન તેની પર જાય છે.



    સોશિયલ મીડિયામાં પણ લોકો તેના વીડિયોને ધણાં પસંદ કરી રહ્યાં છે. ધોની અને પત્ની સાક્ષી પણ જીવાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતાં હોય છે.








    View this post on Instagram





    A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on













    View this post on Instagram





    Chennai ✈️


    A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on






    નોંધનીય છે કે ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની દીકરી જીવા સાથે વાતચીત કરતો જોવા મળે છે. ધોની દેશના વિવિધ રાજ્યની ભાષામાં જીવાને પૂછે છે તો જીવા સામે જવાબ આપે છે. આ વાતચીત દરમ્યાન ધોની અને જીવા ગુજરાતીમાં પણ બોલે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: M S Dhoni, Ziva dhoni

    विज्ञापन
    विज्ञापन