યૂસુફ પઠાણે બનાવ્યો 'ડબલ રેકોર્ડ' જે કોઈ ઓલરાઉન્ડરના નામે નથી

News18 Gujarati
Updated: April 30, 2018, 12:28 AM IST
યૂસુફ પઠાણે બનાવ્યો 'ડબલ રેકોર્ડ' જે કોઈ ઓલરાઉન્ડરના નામે નથી

  • Share this:
રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર પ્લેયર યુસૂફ પઠાણે એવી ઉપલબ્ધિ મેળવી લીધી જે આઈપીએલમાં અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી.

પઠાણના નામ પર આઈપીએલમાં ત્રણ હજાર રનથી વધારે રન બનાવવા અને 40થી વધારે વિકેટ નિકાળવાનો રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડના આસપાસ પણ કોઈ ક્રિકેટર નથી. જોકે, કઈ ઓલરાઉન્ડર આઈપીએલમાં યુસૂફની 40થી વધારે વિકેટના રેકોર્ડથી આગળ છે પરંતુ રનોની બાબતમાં તેઓ યુસૂફને પછાડી શકતા નથી.

આઈપીએલ 2010માં પઠણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. આ રેકોર્ડ ચાર વર્ષ તેમના નામે રહ્યો જ્યારે ક્રિસ ગેલે પુણે વોરિયર્સ વિરૂદ્ધ 30 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ તોડ્યો હતો.
First published: April 30, 2018, 12:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading