Home /News /sport /

WWE Money in The Bank 2022 Result : પૈટ મેકેફી પર થયો હુમલો, થ્યોરીએ જ્હોન સીનાને લલકાર્યો, વાંચો સંપૂર્ણ વિગત

WWE Money in The Bank 2022 Result : પૈટ મેકેફી પર થયો હુમલો, થ્યોરીએ જ્હોન સીનાને લલકાર્યો, વાંચો સંપૂર્ણ વિગત

ડબલ્યૂ ડબ્લ્યુ ઈ

WWE Money in The Bank 2022 Result : પૈટ મેકેફી (pat-mcafee) અને હેપી કોર્બિન (Baron Corbin) છેલ્લી વખત સામસામે આવ્યા હતા. અહીં કોર્બિન ની મૈડ કેપ મોસ સાથે લડાઈ થઇ હતી. મેચ હાર્યા બાદ સ્મેકડાઉન કોમેંટેટરે કોર્બિન ની મજાક ઉડાવી હતી

    WWE 2022 : WWE મની ઈન થઈ બેંક નો આજનો શૉ અદભુત હતો. આજના શૉ માં લિવ મોર્ગન (Liv Morgan) મહિલા મની ઈન ધ બેંક લેડર મેચ માં રોન્ડા રાઉઝી (Ronda Rousey) પર કેશ ઈન કરાયું આ સાથે તે મહિલા ચેમ્પિયન બની છે. આ બાજુ પુરુષો માં થ્યોરી (Theory), લેડર મેચ માં વિજેતા બન્યા છે. તે મેન્સ મની ઈન થઈ બેંક લેડર મેચ માં આઠ માં સ્પર્ધક તરીકે જોડાયા હતા.

    આ પેહલા મની ઈન થઈ બેંક ઓફ એર પૂર્ણ થયા પછી એરિનામાં શું થયું હતું તેની વાત કરીએ જે કંઈક આ મુજબ હતી-

    કોર્બીને મેકેફી પર હુમલો કર્યો

    પૈટ મેકેફી અને હેપી કોર્બિન છેલ્લી વખત સામસામે આવ્યા હતા. અહીં કોર્બિન ની મૈડ કેપ મોસ સાથે લડાઈ થઇ હતી. મેચ હાર્યા બાદ સ્મેકડાઉન કોમેંટેટરે કોર્બિન ની મજાક ઉડાવી હતી. આ પછી બીજી મેચ માં મેકાફીએ કોર્બીનને સમરસ્લેમની મેચ માટે પડકાર રજૂ કર્યો, જે કોર્બીને સ્વીકાર્યો નહીં. મામલો અહીં પૂરો થયો નહિ મની ઈન ધ બેંક પ્રસારિત થયા પછી આજે રાતે કોર્બિને મેકેફી પર હુમલો કર્યો. જ્યારે મેકાફી ઈજાથી વિલાપ કરી રહ્યો હતો, ત્યારે કોર્બીન મેન્સ મની ઇન ધ બેંકના વિજેતા થિયરી સાથે રિંગમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

    થ્યોરીએ સીનાને રિંગ માં બોલાવ્યો 

    પૂર્વ ચેમ્પિયન આજે રાત્રે એક મેચ માં બોબી લૈશલે સામે મહત્વપૂર્ણ ટાઇટલ હારી ગયો. આ પછી તે મેન્સ મની ઇન ધ બેંક લેડર સ્પર્ધામાં સામેલ થયો, પરંતુ અહીં તેણે મની ઇન ધ બેંક બ્રીફકેસ જીતી લીધી.

    આ પણ વાંચોGujarat Gas: ICICI સીક્યુરિટીઝ ના મતે ગુજરાત ગેસના શેરમાં 34%ના જંગી વળતરની સંભાવના

    આ શાનદાર જીત પછી તેણે ઉજવણીનો પ્રોમો કાપીને જ્હોન શીનાને આમંત્રણ આપતા કહ્યું કે, હવે તેનો સમય છે. એવી આશા રખાઈ રહી છે કે હવે બંને વચ્ચે મેચ રમાશે. માનવામાં આવે છે કે બંને સુપરસ્ટાર વચ્ચે ની મેચ સમરસ્લેમ માં જોવા મળી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Sports news, Sports News in Gujarati, WWE

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन