વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયા બહાર, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ફાઈનલ જંગ

News18 Gujarati
Updated: July 12, 2019, 7:49 AM IST
વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયા બહાર, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ફાઈનલ જંગ
ઈંગ્લેન્ડ માત્ર 32.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 226 રન બનાવી શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચી ગયું

ઈંગ્લેન્ડ માત્ર 32.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 226 રન બનાવી શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચી ગયું

  • Share this:
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન મેદાન પર સેમિફાઈનલની બીજી મેચ રમવામાં આવી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરતા  49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ઈંગ્લેન્ડ જીતવા માટે મળેલા 224 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું અને માત્ર 32.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 226 રન બનાવી શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચી ગયું છે.

ઓસ્ટ્રેલિયા - કોણ કેટલા રન બનાવી આઉટ થયું

એરોન ફિંચ પહેલા બોલ પર જ એક પણ રન બનાવ્યા વગર જોફ્રા આર્ચરની ઓવરમાં LBW આઉટ થઈ ગયો

ડેવિડ વોર્નર 11 બોલમાં 09 રન બનાવી ક્રિક્સ વોક્સની ઓવરમાં જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ થઈ ગયો.

પીટર હેન્ડ્સકોમ્બ 12 બોલમાં 04 રન બનાવી ક્રિક્સ વોક્સની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો.

એલેક્સ કેરી 70 બોલમાં 46 રન બનાવી આદિલ રાશીદની ઓવરમાં આઉટ થઈ ગયોમાર્ક્સ સ્ટોઈનિસ  02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર  આદિલ રાશીદની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો

સ્ટીવ સ્મિથ 119 બોલમાં 85 રન બનાવી જોસ બટલરના હાથે રન આઉટ થયો

ગ્લેન મેક્સવેલ 23 બોલમાં 22 રન બનાવી જોફ્રા આર્ટરની ઓવરમાં ઓયન મોર્ગનના હાથે કેચ આઉટ થયો

પૈટ કમિંસ 10 બોલમાં 06 રન બનાવી આદિલ રશીદની ઓવરમાં જો રૂટના હાથે કેચ આઉટ થયો

મિચેલ સ્ટાર્ક 36 બોલમાં 29 રન બનાવી ક્રિક્સ વોક્સની ઓવરમાં જોસ બટલરના હાથે કેચ આઉટ થયો

જેસન બેહરન ડોર્ફ 04 બોલમાં માત્ર 01 રન બનાવી માર્ક વુડના હાથે ક્લિન બોલ્ડ થયો

ઈંગ્લેન્ડ - કોણે કેટલી વિકેટ લીધી

ક્રિસ વોક્સે 08 ઓવરમાં 20 રન આપી 03 વિકેટ લીધી

જોફ્રા આર્ચરે 10 ઓવરમાં 32 રન આપી 02 વિકેટ લીધી

બેન સ્ટોક્સે 04 ઓવરમાં 22 રન આપી એક પણ વિકેટ ન લીધી

માર્ક વુડે 09 ઓવરમાં 45 રન આપી 01 વિકેટ લીધી

લિએમ પ્લંકેટ 08 ઓવરમાં 44 રન આપી એક પણ વિકેટ ન લીધી

આદિલ રાશીદ 10 ઓવરમાં 54 રન આપી 03 વિકેટ લીધી

ઈંગ્લેન્ડ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું

જેસન રોય 65 બોલમાં 85 રન બનાવી પૈટ કમિંસની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો

જોની બેયરસ્ટો 43 બોલમાં 34 રન બનાવી મિચેલ સ્ટાર્કની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

જ્યારે જો રૂટ 46 બોલમાં 49 રન અને ઓયન મોર્ગન 39 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યા હતા

ઓસ્ટ્રેલિયા - કોણે કેટલી વિકેટ લીધી અને કેટલા રન આપ્યા

જેસન બેહરન ડોર્ફે 8.1 ઓવરમાં 38 રન આપી એક પણ વિકેટ ન લીધી

મિચેલ સ્ટાર્કે 09 ઓવરમાં 70 રન આપી 01 વિકેટ લીધી

પૈટ કમિંસ 07 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી

નાથન લાયને 05 ઓવરમાં 49 રન આપી એક પણ વિકેટ ન લીધી

સ્ટીવ સ્મિથે 01 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી

માર્ક્સ સ્ટોઈનિસે 012 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી

ઓસ્ટ્રેલિયા ટીમ
એરોન ફિન્ચ (કપ્તાન), જેસન બેહરન ડોર્ફ, એલેક્સ કેરી, પૈટ કમિંસ, નાથન લાયન, પીટર હેન્ડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર.

ઈંગ્લેન્ડ ટીમ
ઓયન મોર્ગન (કપ્તાન), જેસન રોય, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, લિએમ પ્લંકેટ ,આદિલ રાશીદ, જો રૂટ, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

 
First published: July 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading