06 જૂનથી મેડમ તુસાદમાં જોવા મળશે વિરાટ કોહલી

News18 Gujarati
Updated: June 5, 2018, 2:57 PM IST
06 જૂનથી મેડમ તુસાદમાં જોવા મળશે વિરાટ કોહલી

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું 6 જૂને મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં તમને વિરાટ કોહલીના સ્ટેચ્યુ સાથે તસવીર ખેચાવવાની તક મળશે. વિરાટ કોહલીનું મીણના પુતળાનું દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવશે.

વિરાટ કોહલી પહેલા આ મ્યુઝિયમમાં ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનારા કપિલ દેવ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને મિલ્કા સિંહ જેવી રમત જગતની મોટી હસ્તીઓના સ્ટેચ્યુ લાગેલા છે.

Loading...

કેટલાક મહિના પહેલા મેડમ તુસાદ મ્યુઝિમની લંડનથી આવેલી ટીમે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેના સ્ટેચ્યુ માટે માપ લીધુ હતું. જેની પર વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ‘આ ગર્વની વાત છે. હું મેડમ તુસાદ ટીમનો આભાર માનું છું, જેમને મને આવી જીંદગીભર સાથે રહેનારી યાદ આપી છે’

First published: June 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...