વિરાટે એવો ફોટો શેર કર્યો કે લોકો પૂછવા લાગ્યા- 'ભાભી ક્યાં?'

News18 Gujarati
Updated: June 5, 2018, 4:31 PM IST
વિરાટે એવો ફોટો શેર કર્યો કે લોકો પૂછવા લાગ્યા- 'ભાભી ક્યાં?'

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે કંઈક વધારે જ ખુશ નજરેપડ્યો અને ખુશ પણ કેમ ના હોય તેમની માં સરોજ અને બહેન ભાવના તેને મળવા માટે મુંબઈ આવ્યા હતા. વિરાટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં ગાડીમાં તે આગળ બેઠો છે અને પાછળની સીટ પર તેની માં અને બેનના બે બાળક છે.

વિરાટની આ પોટોને જોતા ફેન્સે પૂછવાનું શરૂ કરી દીધું કે, ભાભી ક્યાં છે. અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પોતાની આવનાર ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે અને વિરાટ આઈપીએલ પછી મુંબઈમાં પોતાના ઘરે રહી રહ્યો છે.ફેન્સે કરી આવી કેટલીક કોમેન્ટ

baby_cl_me_iceAnushka Sharma?
dudes_empirebiwi kaha fekh di ?tisha_kanani1216Bhadhi kha he?
ak_08_Where is anushka then???
rajaboudh007Guess who is driving ???? Bhabiji....@anushkasharma
sauravkumar556Nice pic but someone is missing

અસલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન વિરાટની ગર્દનમાં ઈજા આવી ગઈ હતી, ત્યાર બાદ તે સરે માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમવા માટે જઈ શક્યો નહતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની તૈયારી માટે વિરાટને જૂનમાં સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમવાની હતી. જોકે, ઈજાના કારણે કાઉન્ટી ક્રિકેટ રમી શક્યો નહી.

વિરાટ હાલમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને આર્યલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થયા પહેલા તેમને ફિટનેસ ટેસ્ટથી પણ પ્રસાર થવું પડશે.

 
First published: June 5, 2018, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading