Home /News /sport /

Viral : 'સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને'

Viral : 'સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને'

ભારત પાકિસ્તાન મેચ દરમિયાનની તસવીર

સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને ઘોષિત કરવાની વિચારણા જોરશોરથી ચાલુ છે.

    વર્લ્ડકપ 2019માં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાર જીત થતાં દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જીત પછી સોશિયલ મિડિયા પર પણ પાકિસ્તાનની ફિરકી ઉતારતા રસપ્રદ મેસેજનો વરસાદ વરસ્યો છે. જેમાંથી આપણે કેટલાક મેસેજની મઝા માણીએ.

    • સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને ઘોષિત કરવાની વિચારણા જોરશોરથી ચાલુ છે.





    • મચ્છરો કે લીયે કાલા-હીટ, કોંક્રોચ કે લીયે લાલ-હીટ, ઔર પાકિસ્તાનને લીયે રો-હીટ.

    • ક્રિકેટમાં પાકિસ્તાન એક માત્ર દેશ છે કે જે વટથી ગમે તેને કહી શકે કે વર્લ્ડ કપ અમારા બાપાનો છે.





    • ‘વલ્ડકપ જોઈએ છે’ એવા ટીવીના રિપોર્ટરના પ્રશ્નનો પાકિસ્તાનના કેપ્ટનનો જવાબ : ‘અબ્બુ નહીં માનેગેં’

    • એક તો 5 ઓવરમાં 136 રન મારવાંનાં, કાં દેશમાં જઇને માર ખાવાનો.. સર્જિકલ સ્ટ્રાઇક અઘરી છે ભાઇ.





    • રોહિત- ધોની હૈ તો મુમકિન હૈ – હાઉ ઇઝ ધ જોશ?

    • પાકિસ્તાનમેં પટાખોંકી દુકાન પર બોર્ડ લગા “બિકેલા માલ વાપિસ લેવે નહીં”





    • પાકિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક્સ બજાર અને કબાડીવાળા ખુશ : હાર્યા એટલે ગુસ્સે થઇ બધા ટીવી તોડશે અને અમારો ધંધો વધશે

    • ૫।કિસ્તાને પણ આજે ફાધર્સ ડે મનાવ્યો ટોસ જીતી ને કહ્યું, પાપા પહેલા તમે…

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Viral, Worl cup 2019, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन