મેચ પુરી થતાં જ પત્ની અનુષ્કાને શોધવા લાગ્યો વિરાટ કોહલી, Video Viral

News18 Gujarati
Updated: April 15, 2018, 10:37 AM IST
મેચ પુરી થતાં જ પત્ની અનુષ્કાને શોધવા લાગ્યો વિરાટ કોહલી, Video Viral
News18 Gujarati
Updated: April 15, 2018, 10:37 AM IST
હાલમાં જ બેંગલુરૂમાં રોયલ ચેલેન્જર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઈપીએલ મેચ રમાયો. આ દરમિયાન વિરાટ કોહલીની ટીમ બેંગલુરૂની જીત થઈ. આપણને સૌને ખબર છે કે વિરાટની બેટીંગના કારણે આ જીત મળી છે. પરંતુ ટીમ માટે વધુ એક લકીચાર્મ હતો. જેને નજરઅંદાજ ન કરી શકાય. કારણ કે આ મેચને જોવા માટે પહોંચી હતી મિસિસ કોહલી એટલે કે અનુષ્કા શર્મા. જે રીતે તેને પુરા મેચ દરમિયાન ટીમને ચીયર્સ કર્યુ તે જોવા લાયક હતું. આટલું જ નહીં. ટીમની જીત પર અનુષ્કાએ વિરાટને ફ્લાઈંગ કિસ પણ કરી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છો.

ક્રિકેટ પ્રેમિઓ માટે જ્યાં મેચ દરમિયાન રન અને બોલિંગ મહત્વનું રહે. ત્યારે વિરાટ અનુષ્કાની લવ સ્ટોરીમાં રસ દાખવનારાઓ માટે બંનેનો એક બીજા પ્રત્યેનો પ્રેમ અને તડપ આકર્ષણનું કેન્દ્ર બન્યું. મેચ પુરી થયા બાદ વિરાટ અનુષ્કા સાથે વાત કરતો અને અનુષ્કાને શોધી રહ્યો હોય તેવું જોવા મળ્યું. બંને મળ્યા તો ખરા પરતું બંને વચ્ચે એક બેરિયર હતું. આ દરમિયાન બંને વચ્ચે જે પ્રેમ દેખાયો તે સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરી રહ્યો છે. પરંતુ ફરી એક વખત આ બંનેની સ્ટોરી ચર્ચામાં આવી ગઈ હતી. આમ વિરાટને અનુષ્કા શર્મા જોવા તો મળી, પરંતુ મળી ન શક્યો. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
@AnushkaSharma and @virat.kohli talking to each other on the phone after the match. ・・・・・・・・・・・・・・・・・・・・ . . . . . . . #AnushkaSharma #Anushkaholic #AnushkaSharmaFans #AnushkaholicForever #Bollywood #Actor #Women #beauty #fanforlife #smiletodiefor #celebrity #Virushka #WomanEmpowerment #Feminist #CleanSlateFilms #FavouriteGirl #Queen #NUSH #ViratKohli #IPL #KXIPvRCB


A post shared by CLUB ANUSHKA™ (@clubanushka) on


Loading...

First published: April 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर