ચાર આંગળી પર માત્ર 1 મિનીટમાં લગાવ્યા 78 પુશઅપ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

kiran mehta | News18 Gujarati
Updated: January 1, 2018, 7:15 PM IST
ચાર આંગળી પર માત્ર 1 મિનીટમાં લગાવ્યા 78 પુશઅપ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
દિપકે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિયમ પ્રમાણે 1 મિનીટમાં ચાર આંગળી પર 78 પુશઅપ કર્યા...

દિપકે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિયમ પ્રમાણે 1 મિનીટમાં ચાર આંગળી પર 78 પુશઅપ કર્યા...

  • Share this:
નવી ટિહરીના એક 28 વર્ષના યુવાન દિપક શર્માએ ચાર આંગળીના સહારે પુશઅપનો રેકોર્ડ બનાવ્યો છે. દિપકે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નિયમ પ્રમાણે 1 મિનીટમાં ચાર આંગળી પર 78 પુશઅપ કર્યા છે.

આ દરમ્યાન નવી ટિહરીના પીજી કોલેજના સ્પોર્ટ્સ ટીચર અને એક અન્ય અધિકારી વિટનેસ તરીકે હાજર રહ્યા હતા. અને કેમેરા સાથે પુરી ઘટના કવર કરી હતી.

દિપક શર્માનું કહેવું છે કે, આ માટે તેણે ગીનિઝ બુક ઓફ વર્લ્ડના તમામ નિયમોને ધ્યાનમાં રાખી આના માટે તૈયારી શરૂ કરી હતી.

First published: January 1, 2018, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading