IND Vs SA : આફ્રિકાએ પાંચ વિકેટે જીતી લીધી પિંક વનડે, ધવને રચ્યો ઈતિહાસ

News18 Gujarati
Updated: February 11, 2018, 10:15 AM IST
IND Vs SA : આફ્રિકાએ પાંચ વિકેટે જીતી લીધી પિંક વનડે, ધવને રચ્યો ઈતિહાસ

  • Share this:
સાઉથ આફ્રિકા- ઈન્ડિયાની ચોથી વનડે મેચ જ્હોનિસબર્ગના સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાને સિરીઝ હરાવીને ઈન્ડિયા ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. એવામાં મેચ રોમાંચક બને તે સ્વભાવિક છે. સાઉથ આફ્રિકાની ટીમમાં તેમનો ધાકડ બેટ્સમેનની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે કે, એબી ડિવિલિયર્સ. એવામાં મેચ વધારે રોમાંચક બની શકે છે. તે ઉપરાંત વધુ એક વાત તે પણ છે કે, જે આ મેચને ઈન્ટરસ્ટિંગ બનાવે છે. સાઉથ આફ્રિકા આ મેચમાં પોતાની રેગ્યુલર લીલી જર્સીમાં નહી પરંતુ પિંક જર્સીમાં ઉતરશે.

દક્ષિણ આફ્રિકા : હાશિમ અમલા, એડેન માર્કરમ (કેપ્ટન), જેપી ડુમિની, એબી ડી વિલિયર્સ, હેનરિચ ક્લાસેન વિકેટકિપર.), ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, એન્ડિલે ફહલુકવેયૂ, કાગિસો રબાડા, લુંગિસાની એનજિડી, મોર્ન મોર્કેલ

First published: February 10, 2018, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading