LIVE NOW

IND Vs SA 1st T-20 LIVE -ભારતે સાઉથ આફ્રિકાને 28 રને હરાવ્યું, ભુવી-શિખર રહ્યાં મેચના હિરો

gujarati.news18.com | February 18, 2018, 9:38 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 18, 2018
auto-refresh

Highlights

Load More
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મુકાબલા માટે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ભારતીય ટીમમાં રૈનાની એન્ટ્રીથી ટીમને મજબૂતી મળશે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

બંને ટીમો આ રીતે છે. 

દક્ષિણ આફ્રિકા:  જેજે સ્મેટ્સ, રેઝા હેન્ડ્રિક્સ, જીન-પૌલ ડુમિની (કેપ્ટન), ડેવિડ મિલર, ફરહાન બેહર્ડિઅન, હેઇનરિચ ક્લાસેન (વિકેટકિપર), ક્રિસ મોરિસ, એન્ડીલ ફીલુકવેયો, ડેન પિટરસન, જુનિયર ડાલા, તબરેજ શમસી

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સુરેશ રૈના, મનીષ પાંડે, હર્દિક પંડય, એમ.એસ. ધોની (વિકેટકિપર), ભુવનેશ્ર્વર કુમાર, જયદેવ ઉનાડકટ, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બૂમરાહ
corona virus btn
corona virus btn
Loading